શોધખોળ કરો

Health Tips: મોમોઝ, પિત્ઝા, બર્ગર ખાનારા સાવધાન, થઇ શકે છે કેન્સર, રિસર્ચમાં ડરાવનારો ખુલાસો

શું તમે પણ પીત્ઝા, બર્ગર વગેરે જેવા ફાસ્ટ ફૂડ ખાઓ છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.

શું તમે પણ પીત્ઝા, બર્ગર વગેરે જેવા ફાસ્ટ ફૂડ ખાઓ છો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આ ફાસ્ટ ફૂડ તમને માત્ર બીમાર જ નથી બનાવતા પણ કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ વધારે છે. તાજેતરમાં જ થયેલા એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પીત્ઝા, બર્ગર, મોમોસ જેવા અનહેલ્ધી ફાસ્ટ ફૂડ ખાવાથી ડાઇજેસ્ટિવનું જોખમ વધી શકે છે અને 50 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોમાં આંતરડાના કેન્સરનું જોખમ પણ વધી શકે છે.

આપણે બધા જાણીએ છીએ કે પિત્ઝા, બર્ગર, મોમોઝ જેવા ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તે સ્થૂળતા, કોલેસ્ટ્રોલ લેવલ વધવા અને હૃદય રોગની બીમારીનો ખતરો વધારી શકે છે. પરંતુ તાજેતરના સંશોધનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે પીત્ઝા, બર્ગર, મોમોઝ જેવા બિનઆરોગ્યપ્રદ ફાસ્ટ ફૂડ ખાવાથી 50 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોમાં હાઇજેસ્ટિવ કેન્સર અને આંતરડાના કેન્સરનું જોખમ પણ વધી શકે છે.

તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની ફ્લિંડર્સ યુનિવર્સિટીમાં રેડ મીટ, પ્રોસેસ્ડ મીટ, ફાસ્ટ ફૂડ, સુગર ડ્રિંક અને આલ્કોહોલના વધુ પડતા સેવનની આડઅસરો પર સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે આ વસ્તુઓનું સેવન કરવાથી ગૈસ્ટ્રિક કેન્સરનું જોખમ વધી શકે છે.

નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે ફાસ્ટ ફૂડ ખાસ કરીને પિત્ઝા, બર્ગર, મોમોસનું સેવન કરવાથી શરીરમાં બળતરા વધે છે, જેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે. નિષ્ણાતોના મતે, 50 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોમાં પણ આંતરડાના કેન્સરના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેઓ તેમના ડાયટમાં ઓછા ફાઇબરનો ઉપયોગ કરે છે અને વધુ ફાસ્ટ ફૂડ ખાય છે.

જે લોકો પોતાના ડાયટમાં વધુ ફળો, શાકભાજી, આખા અનાજ, ચરબીયુક્ત માછલી, કઠોળ અને ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરે છે તેઓ ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ હોવાનું જણાયું હતું.

નિષ્ણાતોના મતે, પ્રોસેસ્ડ ફૂડ, ડીપ ફ્રાઈડ ફૂડ આઈટમ્સ અને સુગરયુક્ત પીણાં કેન્સરનું જોખમ વધારી શકે છે, કારણ કે આ ખોરાકમાં હાઇ ફેટ અને હાઇ સુગર હોય છે, જે શરીરમાં બળતરા અને કેન્સર પેદા કરતા તત્વોને વધારી શકે છે. આ ફાસ્ટ ફૂડમાં કેમિકલ્સ અને આર્ટિફિશિયલ એડિક્ટિવ્સ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને અસંતુલિત કરે છે અને તંદુરસ્ત કોષોને નુકસાન કરીને કેન્સરના કોષોને વધારી શકે છે. આવી સ્થિતિમાં, ડોકટરોનું માનવું છે કે હેલ્ધી ફેટ્સ અને શાકભાજીથી ભરપૂર ખોરાક ખાવાથી અને ઓછી ખાંડ અને આલ્કોહોલનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
General Knowledge: ભારતના આ રાજ્યોમાં તમે નથી ખરીદી શકતા જમીન,ખૂબ કડક છે નિયમો
General Knowledge: ભારતના આ રાજ્યોમાં તમે નથી ખરીદી શકતા જમીન,ખૂબ કડક છે નિયમો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
General Knowledge: ભારતના આ રાજ્યોમાં તમે નથી ખરીદી શકતા જમીન,ખૂબ કડક છે નિયમો
General Knowledge: ભારતના આ રાજ્યોમાં તમે નથી ખરીદી શકતા જમીન,ખૂબ કડક છે નિયમો
Reliance Jio: બજારમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO,શું તૂટી જશે તમામ રેકોર્ડ
Reliance Jio: બજારમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO,શું તૂટી જશે તમામ રેકોર્ડ
Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Mahakumbh 2025: મહાકુંભ માટે સાધુઓનો જમાવડો શરૂ, હાથમાં ભાલા લઇને પહોંચતા 5 કિમી લાંબી ભીડ જામી...
Mahakumbh 2025: મહાકુંભ માટે સાધુઓનો જમાવડો શરૂ, હાથમાં ભાલા લઇને પહોંચતા 5 કિમી લાંબી ભીડ જામી...
Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો
Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો
Embed widget