શોધખોળ કરો

શું આપ જાણો છો દિપીકા પાદુકોણની ગ્લોઇંગ સ્કિનનું રાજ શું છે. એક્ટ્રેસનું આ છે બેઝિક રૂટીન, જાણી લો

બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેના કામની સાથે લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. દીપિકાના બ્યુટી સિક્રેટ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે.

Dipika beauty secrate :બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેના કામની સાથે લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. દીપિકાના બ્યુટી સિક્રેટ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. તો આજે અમે આપની સાથે એક્ટ્રેસના બ્યુટી સિક્રેટ શેર કરી રહ્યાં છીએ.

સામાન્ય વિચારસરણી એવી છે કે, સેલેબ્સ સુંદર દેખાવવા માટે મોંઘી પ્રોડક્ટ ખરીદે છે. જો કે આપને જાણીને આશ્રર્ય થશે કે, દીપિકાનું સ્કિન કેર રૂટીન એટલું સરળ છે કે, સામાન્ય મહિલા પણ ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે તેને ફોલો કરી શકે છે. તો જાણીએ દીપિકાના બ્યુટી સિક્રેટ

એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ તેમની સ્કિન અને હેર કેરની ટિપ્સ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે આખો દિવસ પોષણ પર અને કેટલીક બેઝિક વસ્તુઓ પર ધ્યાન આપે છે.

દિપીકાએ હેર કેર ટિપ્સ શેર કરતાં કહ્યું કે તે દરરોજ તેના વાળમાં નારિયેળ તેલથી માલિશ કરે છે. જેથી હેર સાઇની અને સોફ્ટ રહે. ડેઇલી મસાજથી મરેલા વાળમાં વોલ્યૂમ બની રહે છે.ડેમેજ કન્ટ્રોલમાં પણ નારિયેળ તેલ મદદ કરે છે.

ગ્લોઇંગ સ્કિનની ટિપ્સ શેર કરતા દીપિકાએ કહ્યું કે, તે નિયમિત તેની સ્કિનને મોશ્ચરાઇઝર કરે છે.મોશ્ચરાઝિંગ ક્રિમ સાથે તે સનસ્ક્રિનનો પણ ઉપયોગ કરે છે.દિવસમાં ગમે તેવો લાઇટ મેકઅપ કેમ ન કર્યો હોય ત્ચારે સૂતા પહેલા ક્લિન્ઝિંગ મિલ્કથી ચહેરો અવશ્ય ક્લિન કરું છું. આ સાથે મોશ્ચરાઇઝર ક્રિમ લગાવીને ઊંઘુ છું.

સ્કિન કેર ટિપ્સ

દીપિકાએ સ્કિન કેર ટિપ્સ આપતા કહ્યું કે, સ્કિનને ગ્લોઇંગ રાખવા માટે બોડીને હાઇડ્રેઇટ રાખવી જરૂરી છે. તેથી દિવસમાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. આ સાથે બેલેસ્ડ ડાયટ અને પુરતુ ઊંઘ પણ જરૂરી છે. જેથી સ્કિનને રિપેયરિંગનો પુરતો સમય મળી રહે.

દીપિકાનો ફિટનેસ મંત્ર

દીપિકા અનુસાર ફિટનેસ માટે શરીરને પુરતુ પોષણ મળવું જરૂરી છે. તેના કારણે તે દર 2 કલાકે કંઇને કઇં ખાધી રહે છે.જેથી મેટાબોલિઝ્મ યોગ્ય રીતે કામ કરે. ત્વચાને પોષણ મળતું રહે અને ઊર્જા સ્તર બની રહે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન

Embed widget