શોધખોળ કરો

કોરોના વેક્સિન લગાવ્યા પહેલા અને બાદ આ ડ્રિન્કસને કરો અવોઇડ, થઇ શકે છે આ પ્રકારની આડઅસર

ભારતમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત થઇ ગઇ છે. વેક્સિનેશન મુદ્દે દુનિયાભરના એકસપર્ટે કેટલાક સૂચન કર્યાં છે. આ સૂચનમાં દારૂના સેવન વિશે પણ સ્પષ્ટતા કરાઇ છે. વેક્સિનેટ થયા બાદ દારૂના સેવનથી શું અસર થાય છે જાણીએ....

ભારતમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત થઇ ગઇ છે. વેક્સિનેશન મુદ્દે દુનિયાભરના એકસપર્ટે કેટલાક સૂચન કર્યાં છે. આ સૂચનમાં દારૂના સેવન વિશે પણ સ્પષ્ટતા કરાઇ છે. વેક્સિનેટ થયા બાદ દારૂના સેવનથી શું અસર થાય છે જાણીએ.... એક્સપર્ટના મત મુજબ કોરોના વાયરસની વેક્સિન લેતા પહેલા કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. નિષ્ણાતના મત મુજબ દારૂના સેવનથી ઇમ્યૂનિટી પર ખરાબ અસર પડે છે. દારૂ શરીરમાં ઇન્ફેકશન સામે લડવાની શક્તિને ઓછી કરે છે. એક્સપર્ટના મત મુજબ વેક્સિનેશન પહેલા અને લગાવ્યાં બાદ દારૂનું સેવન ન કરવું જોઇએ. દારૂ વેક્સિનની અસરને ઓછી કરે છે. કેટલા દિવસ સુધી રાખવી સાવધાની રશિયાના હેલ્થ એક્સપર્ટના મત મુજબ સ્પુતનિકવી વેક્સિન લગાવવાના 2 સપ્તાહ પહેલા અને 6 અઠવાડિયા બાદ દારૂનું સેવન ન કરવું જોઇએ. એક્સપર્ટના મત મુજબ આલ્કોહોલથી વેક્સિનની અસર ઓછી થઇ જાય છે. યુકેના હેલ્થ એક્સપર્ટના મત મુજબ વેક્સિન લગાવવાના એક દિવસ પહેલા અને એક દિવસ બાદ દારૂનું સેવન ન કરવું જોઇએ. કઇ વસ્તુથી રહેવું દૂર રહેવું એક્સપર્ટના મત મુજબ વેક્સિનેશન લગાવ્યા બાદ શુગર ડ્રિન્ક, પ્રોસેસ્ડ ફૂડ, એનર્જી ડ્રિન્ક, ફાસ્ટ ફૂડ અને આલ્કોહોલિક પદાર્થના સેવનથી દૂર રહેવું જોઇએ.  ચાઇના ગ્લોબલ યૂનિવર્સિટીના પ્રોફેસર શેંગનના એક રિપોર્ટ મુજબ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, હાઇશુગર,  અને ફેટની વધુ માત્રા ઇમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
Embed widget