શોધખોળ કરો

Energy Drinks: કોફી સિવાયના આ પીણા પીવાથી પણ થાય છે અઢળક લાભ

કોફીના આશ્ચર્યજનક હેલ્થ બેનિફિટ છે, પરંતુ તેનાથી માનસિક અને શારીરિક તંદુરસ્તીને કેટલીક આડ અસર પણ થાય છે.

કોફીના આશ્ચર્યજનક હેલ્થ બેનિફિટ છે, પરંતુ તેનાથી માનસિક અને શારીરિક તંદુરસ્તીને કેટલીક આડ અસર પણ થાય છે. તેથી કેફિનની માત્રામાં ઘટાડો કરો અને સવારમાં બીજા પીણાને અજમાવો. શરીરમાં સ્ફૂર્તિ અને ઊર્જાનો સંચાર કરતાં કોફી સિવાયના તંદુરસ્ત પીણાની અહીં માહિતી આપવામાં આવી છે. દાડમનું જ્યુસ બીજા ફ્રૂટ જ્યુસથી વિરુદ્ધ દાડમના જ્યુસથી તમારા બ્લેડ શ્યૂગર લેવલમાં વધારો થતો નથી. ઇન્ટરનેશનલ જર્નલ ન્યુટ્રિશન રિસર્ચમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર બે સપ્તાહ સુધી દાડમના જ્યુસનું સેવન કરતાં ડાયાબિટીશના દર્દીમાં બ્લૂડ શ્યૂગર લેવલમાં કોઇ નોંધપાત્ર વધારો થયો ન હતો. તે સવારના આસ્વાદ માટે શ્રેષ્ઠ છે. તેનાથી બપોર સુધી તમને થકાવટનો અનુભવ થતો નથી અને શ્યૂગર ધરાવતા બીજા પીણા લેવા પડતા નથી. દાડમમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ પણ વધુ હોય છે. Energy Drinks: કોફી સિવાયના આ પીણા પીવાથી પણ થાય છે અઢળક લાભ લેમન વોટર તે સસ્તો અને ઝંઝટ વગરનો વિકલ્પ છે. લેમન વોટરમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મ છે. તે કેફીન વગર તમારી ઊર્જામાં વધારો કરે અને તમને તરોતાજા રાખે છે. તેમાં પેક્ટિન છે. ફળો અને શાકભાજીમાં સામાન્ય રીતે જોવા મળતું તે એક સ્ટાર્ચ છે. તે લાંબા સમય સુધી શરીરમાં ઊર્જા જાળવી રાખે છે અને બપોરના ભોજન સુધી તમારે બીજા કોઇ નાસ્તાની જરૂર પડતી નથી. સોડા વોટર તમારા દિવસનો પ્રારંભ કરવા માટે સોડા વોટર કે કાર્બોનેટેડ વોટર એક સારો વિકલ્પ છે. તેમાં લેમન, લાઇમ કે બીજી ફ્લેવરનો ઉમેરો કરો. ઓરેન્જ, કાકડી કે મિન્ટના પાંદડાથી સ્વાદમાં વધારો છે. શરીદમાં પ્રવાહીનું સ્તર જળવાઈ રહે છે અને તેનાથી ઊર્જા વધે છે. તેનાથી તમે એલર્ટ કરી શકો છે. Energy Drinks: કોફી સિવાયના આ પીણા પીવાથી પણ થાય છે અઢળક લાભ વ્હીટગ્રાસ જ્યુસ પાણીમાં વ્હિટગ્રાસ પાવડરનું મિશ્રણ કરીને તમે આ જ્યુસ બનાવી શકો છે. ઘણા મેડિકલ સ્ટોરમાં રેડીમેઇડ પણ મળે છે. ફંક્શનલ ફૂડ નામના જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વ્હિટગ્રાસ એક એનર્જી બુસ્ટર પીણું છે. તે એન્ટી ઇન્ફેમેટરી અને એન્ટી એજિંગ ગુણધર્મ ધરાવે છે. તે ક્લરફીલનો સ્રોત છે. તેમાં ભરપૂર વિટામિન અને મિનરલ હોય છે. ભૂખમાં ઘટાડો કરતા કુદરતી પદાર્થમાં તેનો સમાવેશ થાય છે. ગ્રીન ટી કોફી ઉપરાંત ચા પણ એનર્જી બૂસ્ટર છે. તે કોફી કરતાં ઓછી ઝડપથી તમારા શરીરમાં કેફીન છોડે છે. તેનાથી તમે વધુ રિલેક્સ અને ફોકસ્ડ ફીલ કરો છો. જો તમને વધારે કેફિન પસંદ ન હોય તો ચા તેનો સારો વિકલ્પ છે. ગ્રીન ટીમાં એમિનો એસિડ હોય છે. તેનાથી તમે ધ્યાન કેન્દ્રીત કરીને કામગીરી કરી શકો છો. તે કેન્સરના જોખમમાં ઘટાડો કરે છે અને મેટાબોઝિમને વેગ આપે છે. ગ્રીન ટીના બીજા પણ ઘણા લાભ છે. Energy Drinks: કોફી સિવાયના આ પીણા પીવાથી પણ થાય છે અઢળક લાભ નાળિયેર પાણી આ રિફ્રેશિંગ અને હાઇડ્રેટિંગ પીણું ગરમીનો સામનો કરવામાં શ્રેષ્ઠ છે. તેનાથી શરીદમાં ડિહાઇડ્રેશનનું જોખમ ઘટે છે અને ઊર્જામાં વધારો થાય છે. તેમાં મિનિરલ હોય છે, તેથી શ્યૂગર આધારિત પીણાનો વિકલ્પ છે. જો તમે સુપરમાર્કેટમાંથી કોકોનટ વોટરની બોટલની ખરીદી કરતાં હોય તો તેમાં શ્યૂગર કે ફ્લેવરનું મિશ્રણ નથી ને તે સુનિશ્ચિત કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

World Stroke Day: શું મોબાઈલ-લેપટોપ જોવાથી આવી શકે છે સ્ટ્રોક? જાણો શું કહે છે ડોક્ટર
World Stroke Day: શું મોબાઈલ-લેપટોપ જોવાથી આવી શકે છે સ્ટ્રોક? જાણો શું કહે છે ડોક્ટર
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 543 દવાઓ પર ભારે ભાવ ઘટાડો, 9 નવેમ્બરથી દવા સસ્તી થશે? જુઓ નવું લિસ્ટ
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 543 દવાઓ પર ભારે ભાવ ઘટાડો, 9 નવેમ્બરથી દવા સસ્તી થશે? જુઓ નવું લિસ્ટ
ડાયાબિટીસ કે BP હોવા છતાં કરવા ચોથનો ઉપવાસ કરવો છે? જાણો સરગીમાં શું ખાવું
ડાયાબિટીસ કે BP હોવા છતાં કરવા ચોથનો ઉપવાસ કરવો છે? જાણો સરગીમાં શું ખાવું
શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!
શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget