શોધખોળ કરો

farhan akhtar finess:એક જ દિવસમાં 5000 કેલેરી લેનાર ફરહાન અખ્તરે આ રૂટીન ફોલો કરીને 25 કિલો કર્યું વેઇટ લોસ

ફરહાન બોલિવૂડના સૌથી ફિટ એક્ટર્સમાંથી એક છે. પરંતુ ગયા વર્ષની તૂફાન ફિલ્મ માટે તેણે 1 દિવસમાં 5000 કેલરી ખાઈને 25 કિલો વજન વધાર્યું હતું.

farhan akhtar finess:19 ફેબ્રુઆરીએ  બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નસૂત્રથી બંધાયા, લગ્ન પહેલા  મહેંદી અને હલ્દી સમારોહ 17 ફેબ્રુઆરીએ યોજાયો હતો. જ્યારે 18  ફેબ્રુઆરીની સાંજે સંગીત હતું   લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા.  ફરહાન બોલિવૂડના સૌથી ફિટ એક્ટર્સમાંથી એક છે. પરંતુ ગયા વર્ષની તુફાન ફિલ્મ માટે તેણે 1 દિવસમાં 5000 કેલરી ખાઈને 25 કિલો વજન વધાર્યું હતું.

48 વર્ષીય ફરહાન અખ્તર એકદમ ફિટ અને સ્વસ્થ છે. તે માત્ર અભિનેતા જ નથી પણ લેખક, ગાયક, નિર્માતા અને દિગ્દર્શક પણ છે. ગયા વર્ષે, તે જુલાઈમાં રિલીઝ થયેલી ફિલ્મ તુફાનમાં જોવા મળ્યા હતા.

જ્યારે ફરહાનને વજન વધારવું હતું, ત્યારે તેને દરરોજ લગભગ 5000 કેલરી ખાવા માટે કહેવામાં આવ્યું હતું, જે તેનું વજન જાળવી રાખવા માટે તેણે ખાવું જોઈએ તેના કરતા લગભગ બમણી કેલેરી ઇનટેઇક કરી હતી.

ફરહાન અખ્તરને રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ તુફાન માટે ફિટનેસ ટ્રેનર ડેરેલ ફોસ્ટર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ દરમિયાન ફરહાને પહેલા પોતાનું વજન વધારવું પડ્યું, ત્યારપછી તેણે બોક્સર જેવી બોડી બનાવી છે.

બોલિવૂડની બાકીની સેલિબ્રિટીઓની જેમ ફરહાન અખ્તર પણ ફિટનેસ ફ્રીક છે. પરંતુ આ ફિલ્મ માટે ફરહાને તેની બોડી અને ફિટનેસ પર ખૂબ જ મહેનત કરવી પડી હતી. આ ફિલ્મમાં તેને 3 અલગ-અલગ સ્ટાઈલમાં જોવા મળ્યો હતો, જેમાં પ્રથમ  લી તો  બીજો જેમાં તે સ્નાયુબદ્ધ દેખાતો હતો અને ત્રીજો જેમાં તે ખૂબ જ જાડો દેખાતા હતા.

જોકે, આ પહેલી ફિલ્મ નહોતી જેના માટે ફરહાને આટલી મહેનત કરી હોય. અગાઉ, ફરહાને ભાગ મિલ્ખા ભાગ માટે પણ તેનું બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું હતું.

આ પછી તેનો ડાયેટ પ્લાન વધુ કડક કરવામાં આવ્યો અને તેનું સેવન દરરોજ 1200-1500 કેલરી સુધી ઘટાડવામાં આવ્યું. આ સાથે તે 6-8 કલાકથી વધુ સમય માટે ફિટનેસ ટ્રેનિંગ પણ કરતો હતો. આ સાથે ફરહાન દિવસમાં 2-3 કલાક બોક્સિંગની પ્રેક્ટિસ કરતો હતો. તેણે સ્નાયુબદ્ધ શરીર મેળવવા  માટે 60 દિવસનો સમય લીધો હતો.

બોડી વધારવાની હતી ત્યારે  ફરહાને હાઈ કાર્બ અને હાઈ પ્રોટીન ખોરાક લેવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ઘણી વખત એવું બનતું હતું કે, તે ગરદન સુધી પેટ ભરેલું લાગતું હતું અને કંઈ ખાઈ શકતા ન હતા. પરંતુ તેમ છતાં તેમને શેકના રૂપે વધુ કેલરી લેવાનું કહેવામાં આવ્યું હતું. આ સમય સુધીમાં તેનું વજન લગભગ 85 કિલો સુધી પહોંચી ગયું હતું.

આ પછી, ફેટથી ફિટ થવા માટે   શરૂઆતના દિવસોમાં ફરહાનનું સેવન દરરોજ 3000 કેલરી સુધી આવી ગુયં હતું.  (જો કે હજું પણ   500 કેલરી કરતાં વધુ  છે, જે સામાન્ય રીતે લે છે.  જિમમાં પરસેવો પાડ્યાની સાથેની તે દરરોજ  20-22 કિલોમીટર સાયક્લિંગ પર કરે છે.  તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ફિટનેસ ફક્ત તમારા શરીરની જ નથી, પરંતુ મૂડ સુધારવા માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Embed widget