શોધખોળ કરો

Skin care tips; 30 વર્ષની ઉંમર બાદ આ રીતે કરો સ્કિન કેર, જાણી લો આ ખાસ ટિપ્સ

જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આપણી ત્વચાની રચના પણ બદલાવા લાગે છે, વધતી ઉંમર સાથે સ્કિન એક્સ્ટ્રા કેર માંગે છે.

Skin care tips: જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આપણી ત્વચાની રચના પણ  બદલાવા લાગે છે. કિશોરાવસ્થામાં, જ્યાં ખીલ ત્વચાને પરેશાન કરે છે, 20 વર્ષની ઉંમરે, આ સમસ્યા તેની જાતે જ દૂર થઈ જાય છે. 30 વર્ષની ઉંમર એ સમય છે, જ્યારે આપણે આપણી ત્વચાને વધુ સારી રીતે સમજવાનું શરૂ કરીએ છીએ. આ ઉંમરે મહિલાઓની સાથે તેમની ત્વચા પણ પરિપક્વ થવા લાગે છે. 30 વર્ષ પછી આંખોની નીચે કરચલીઓ, ડાઘ અને ડાર્ક સર્કલ જેવી ઘણી સમસ્યાઓ ચહેરા પર દસ્તક આપવા લાગે છે. આ ઉંમરે મહિલાઓને તેમની ત્વચાની સંભાળ રાખવાની ખાસ જરૂર હોય છે.

ઉંમરના આ તબક્કે મહિલાઓએ પોતાની ત્વચા પ્રત્યે થોડી વધુ  કાળજી રાખવાની જરૂર છે. આવો જાણીએ કેવી રીતે કરશો સ્કિન કેર

30 વર્ષ બાદ ત્વચાની આ રીતે લો કાળજી

સ્કિન  કેર કરવા માટે  નિયમિત ક્લિન્ઝિગ,  ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગનો સમાવેશ કરો. ત્વચાની સાર સંભાળ લેવા માટે ડાયટ પર પણ પુરતુ ધ્યાન આપો. ડાયટમાં પોષણયુક્ત  આહાર,તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. તાજા ફળો અને લીલા શાક ખૂબ જ ઉપકારક છે. પુરતુ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

આપના  ત્વચા માટે વિટામીન-ઈ અને સી જરૂરી છે. તેના  સપ્લીમેન્ટ્સ માટે ડોક્ટરની સલાહથી લો. વાળ અને ત્વચાની સંભાળ માટે વધુ પડતા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ટાળો.દરરોજ લગભગ 8-10 ગ્લાસ પાણી પીવો. પાણી માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ જરૂરી નથી, પરંતુ તે ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે.

નાઇટ ક્રીમનો ઉપયોગ કરો. નાઇટ ક્રીમ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખશે, સાથે જ ત્વચાની પેચીનેસ પણ ઓછી કરશે. નાઇટ ક્રીમ ત્વચામાં કોલેજનને  સારો આપવામાં પણ મદદ કરશે.સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. જે દરેક ઉંમરે આવશ્યક છે. તમારી ત્વચાના રંગ પ્રમાણે SPF પસંદ કરો. ઓછામાં ઓછા 30 SPF લાગુ કરવાની ખાતરી કરો. જો તમે ફાઉન્ડેશન લગાવવાનું પસંદ કરો છો, તો ઓછામાં ઓછું SPF 30 વાળું ક્રિમ પસંદ કરો. તે સ્કિન માટે બેસ્ટ છે. સ્કિનને ક્લિન કરવા માટે ક્લિન્ઝરથી સાફ કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર
Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 

BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

Embed widget