શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bottle Gourd Dishes: દૂધીની મદદથી તમે પણ બનાવી શકો છો આ ખાસ સ્વાદિષ્ટ ડિશ

દૂધી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. હવે તમે માત્ર દૂધીના શાક શિવાય બીજી અન્ય ડિશો પણ બનાવી શકો છો.

ભારતના દરેક ઘરના રસોડામાં દૂધી જોવા મળી જશે. આમતોર પર દૂધીનો ઉપયોગ લોકો શાક બનાવવા કરે છે. પરંતુ શું તમે જાણો છો, દૂધીની મદદથી તમે કેટલા પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. 

દૂધીનો ઉપયોગ 
આજે તમને એવી રેસીપી વિષે જણાવીશું, જેને વાંચીને તમે હેરાન થઈ જશો. ધઉઈનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારની વાનગીઓ બનવીઓ શકો છો. ચાલો જઈએ તે વાનગીઓ વિશે. દૂધીના શાક શિવાય તમે દૂધીના કોફતા પણ બનાવી શકો છો. 

દૂધીના કોફતા
આને બનાવવા માટે સૌ પ્રથમ તમારે દૂધીને છીણીને એક બાઉલમાં નાખવાની છે. તેમાં સમારેલા લીલા મરચાં, આદુ, લાલ મરચું, ધાણાજીરું, ચણાનો લોટ અને મીઠું મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાંથી ગોળ લાડુ બનાવીને તેલમાં તળી લો. આ કોફતા તમે ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો. આ કોફતા તમે કઢીમાં નાખીને પણ ખાઈ શકો છો.

દૂધીનું રાયતું 
દૂધીનું રાયતું બનાવવું ખૂબ જ સરળ છે, આ માટે સૌપ્રથમ દૂધીને ઉકાળો અને તેમાં બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં, દહીં અને મીઠું નાખો, દહીંની માત્રા વધુ પ્રમાણમાં રાખો. આ પછી એક કડાઈમાં સરસવ, જીરું અને તેલ નાંખો. તેમાં દૂધીની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

દૂધીનો હલવો 
તમે દૂધીનો હલવો પણ બનાવી શકો છો, આ માટે તમે દૂધીને છીણીને તેમાં દૂધ, ખાંડ, એલચી, કાજુ અને બદામ ઉમેરીને સ્વાદિષ્ટ હલવો બનાવી શકો છો. આ સિવાય તમે ઘરે દૂધીની ચાટ પણ બનાવી શકો છો.

દૂધીની ચાટ
દૂધીની ચાટ ચાટ બનાવવા માટે, બોઇલ અથવા ફ્રાય દૂધી, ટામેટા, ડુંગળી, લીલા મરચાં, ધાણા, ચાટ મસાલો અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો, પછી તમે તેને સવારના નાસ્તામાં અથવા સાંજે નાસ્તામાં ખાઈ શકો છો.

દૂધીના પરોઠા 
દૂધીન પરોઠા પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તેને બનાવવા માટે દૂધી છીણી લો, તેમાં ચણાનો લોટ, મસાલો અને લીલા ધાણા નાખીને લોટમાં મેશ કરો, પછી તેમાંથી નાના-નાના ગુલ્લા બનાવી પરાઠાના શેપ બનાવી લો અને તેને એક કડાઈમાં ગરમ ​​કરો. તેલ અથવા ઘી સાથે ગરમીથી રાંધીલો .

આ બધી વાનગીઓ સિવાય, તમે સૂપ, સલાડ, સ્મૂધીના રૂપમાં પણ દૂધીનું સેવન કરી શકો છો. તેમાં ઓછી કેલરી અને વધુ ફાઈબર હોય છે. આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad By Election Results 2024: વાયનાડમાં શરૂઆતના વલણોમાં પ્રિયંકા ગાંધીએ મેળવી લીડ, 460 મતથી આગળ

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી

Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ

Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે

ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવ પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચારElection Result 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતગણતરી શરૂ, જુઓ લેટેસ્ટ અપડેટ્સHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad By Election Results 2024: વાયનાડમાં શરૂઆતના વલણોમાં પ્રિયંકા ગાંધીએ મેળવી લીડ, 460 મતથી આગળ
Wayanad By Election Results 2024: વાયનાડમાં શરૂઆતના વલણોમાં પ્રિયંકા ગાંધીએ મેળવી લીડ, 460 મતથી આગળ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ
Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ
Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે
Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે
IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ

IPL Auction 2025: IPL 2025ના મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર, સામે આવ્યું ચોંકાવનારું કારણ

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું

ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય

Embed widget