શોધખોળ કરો

Health Benefits Of Kiwi: નિયમિત આ એક ફળનું સેવન, આપને ત્વચાને હંમેશા રાખશે યંગ, જાણી લો સેવનની રીત

Health Benefits Of Kiwi: દરરોજ 1 કીવી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે સૌદર્યવર્ધક પણ છે.

વિટામિન સીનો પ્રાકૃતિક સ્ત્રોત

આજે અમે આપને  કીવીના ફાયદા જણાવી રહ્યા છીએ. આ એક એવું ફળ છે.  જે આખા વર્ષ દરમિયાન મળે છે. તમે કોઈપણ સિઝનમાં કીવી ખાઈ શકો છો. કીવી ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેથી  રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. કોરોનાથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત હોવી જોઈએ. આવી સ્થિતિમાં, તમારે તમારા આહારમાં કીવીનો સમાવેશ કરવો જોઈએ. કીવી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જાણીએ કીવીના ફાયદા

Health Benefits Of Kiwi:  નિયમિત આ એક ફળનું સેવન, આપને ત્વચાને  હંમેશા રાખશે યંગ, જાણી લો સેવનની રીત

કીવીના અદભૂત ફાયદા

1- કીવી હૃદય રોગ, બીપીની સમસ્યા અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

2- કીવી ખાવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે.

3- કીવી ખાવાથી ત્વચા ચમકદાર બને છે અને કરચલીઓ દૂર થાય છે.

4- પેટની ગરમી અને અલ્સર જેવી બીમારીઓને દૂર કરવામાં પણ કીવીને ખૂબ જ ઉપયોગી ફળ માનવામાં આવે છે.

5- કીવીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે, જેના કારણે ગર્ભવતી મહિલાઓને ઘણો ફાયદો થાય છે.

6- કીવી ખાવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. દરરોજ કીવી ખાવાથી લોહીમાં ગ્લુકોઝની માત્રા ઓછી થાય છે.

7- કીવી સાંધાના દુખાવા, હાડકાના દુખાવામાં પણ મદદ કરે છે.

કીવી પોષકના તત્વો

કીવી પોટેશિયમથી ભરપૂર છે. કીવીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, તેથી જે લોકો ફિટનેસનું ધ્યાન રાખે છે તેઓ કિવી ખાવાનું ખૂબ પસંદ કરે છે. કીવીમાં કેળા કરતાં પોટેશિયમ અને અડધી કેલરી વધુ હોય છે. કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સંતરા કરતાં બમણું વિટામિન સી હોય છે. કીવીમાં ફાઈબર હોય છે જે પાચન શક્તિને વધારે છે. જેથી દિવસમાં એક કિવિ ખાવની ડોક્ટર સલાહ આપે  છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા

OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

Embed widget