શોધખોળ કરો

Summer health tips: ઉનાળામાં આ નેચરલ ડ્રિન્ક છે અમૃત સમાન, સેવનથી શરીરને મળે છે આ 7 અદભૂત ફાયદા

ઉનાળાની ઋતુમાં ખૂબ જ પરસેવો થાય છે અને આવી સ્થિતિમાં ડિહાઈડ્રેશનની ફરિયાદ થઈ શકે છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. પરંતુ છાશના સેવનથી આ ઉણપ દૂર થાય છે.

ઉનાળાની ઋતુમાં ખૂબ જ પરસેવો થાય છે અને આવી સ્થિતિમાં ડિહાઈડ્રેશનની ફરિયાદ થઈ શકે છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. પરંતુ છાશના સેવનથી આ ઉણપ દૂર થાય છે.

કેન્સર અને ઉચ્ચ કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડે છે

છાશમાં બાયોએક્ટિવ પ્રોટીન હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને નીચે લાવવામાં મદદ કરે છે. તે હૃદયને લગતી ઘણી બીમારીઓથી બચાવે છે અને શરીરમાં લોહીના પ્રવાહને નિયંત્રિત કરે છે. તે કેન્સરનું જોખમ પણ ઘટાડે છે કારણ કે તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિકાર્સિનોજેનિક પ્રકૃતિ છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

છાશનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. છાશમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તે એક રીતે ફેટ બર્નર તરીકે કામ કરે છે.

હાડકાની તાકાત
કેલ્શિયમથી ભરપૂર હોવાથી છાશ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન ઓસ્ટીયોપોરોસીસ નામની બીમારીનું જોખમ ઘટે છે.

પાચનતંત્ર સુધારે છે

શરીરની પાચનક્રિયા સુધારવામાં છાશ ખૂબ જ ફાયદાકારક છે. તે ડિસપેપ્સિયાની સમસ્યાને હલ કરવામાં મદદ કરે છે, કારણ કે તે પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ છે જે શરીરમાં આંતરડાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ રીતે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

એસિડિટીમાં રાહત આપે છે

એસિડિટી એ મોટાભાગના લોકોમાં સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. એસિડિટીથી સ્વાસ્થ્ય બગડે છે. જમ્યા પછી છાશનું સેવન કરવાથી એસિડિટીથી તરત રાહત મળે છે. તે પેટમાં થતી બળતરામાં પણ રાહત આપે છે.

મસાલેદાર ખોરાકની અસરોથી રક્ષણ આપે છે

મસાલેદાર ખોરાકથી પેટમાં ફૂલી જાય છે. એક ગ્લાસ છાશ પીવાથી મસાલાની અસરોને બેઅસર કરવામાં મદદ મળે છે અને પેટની બળતરાને શાંત કરે છે. તે દૂધમાંથી બનેલી પ્રોડક્ટ છે, તેથી તે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન પણ પ્રદાન કરે છે.

ઉનાળામાં એવી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે જે શરીરને ઠંડક આપે અને સ્ફૂર્તિ આપે. આ સિઝનમાં છાશ સૌથી વધુ ફાયદાકારક છે. દહીંને મંથન કર્યા પછી બનેલી છાશનો ઉપયોગ માત્ર ઠંડા પીણા તરીકે જ નહીં..

પાણીની તંગીને પૂરી કરે છે

ઉનાળાની ઋતુમાં ખૂબ જ પરસેવો થાય છે અને આવી સ્થિતિમાં ડિહાઈડ્રેશનની ફરિયાદ થઈ શકે છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. પરંતુ છાશના સેવનથી આ ઉણપ દૂર થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget