શોધખોળ કરો

Health tips: સવારે ખાલી પેટ ઝાડના પાનનું કરો સેવન, એક નહિ અનેક બીમારીથી રહેશો કોસો દૂર

Health tips: આપણે બધા લીમડાના ગુણોથી વાકેફ છીએ. જો તમે ખાલી પેટ લીમડાના તાજા અને કોમળ પાનનું સેવન કરો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

Health tips:એવું કહેવાય છે કે, જો આપણી સવાર સ્વસ્થ હોય તો આપણો આખો દિવસ સારો જાય છે. ખાસ કરીને સવારે ખાલી પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે, જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. જો કે મોટાભાગના લોકો સવારે ગરમ પાણીનું સેવન કરે છે, પરંતુ અમે તમને એવા પાંદડા વિશે જણાવીએ છીએ, જેને ખાલી પેટ ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેની સાથે આ પાંદડા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.

 લીમડાના પાન

આપણે બધા લીમડાના ગુણોથી વાકેફ છીએ. જો તમે ખાલી પેટ લીમડાના તાજા અને કોમળ પાનનું સેવન કરો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ સાથે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે. લીમડાના પાન લોહીને શુદ્ધ કરે છે અને ત્વચાને પિમ્પલ્સથી દૂર રાખે છે.

તુલસીના પાન

તુલસી માત્ર ધાર્મિક સ્વરૂપમાં જ નહીં પરંતુ આયુર્વેદિક સ્વરૂપમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની અંદર એન્ટિમાઈક્રોબાયલ ગુણ જોવા મળે છે, જે આપણા શરીર માટે ફાયદાકારક છે. તે શરદી, ખાંસી, મોસમી રોગોથી દૂર રહે છે.

ફુદીના ના પત્તા

ફુદીનાનો ઉપયોગ દરેક ઘરમાં ચટણી, શાક કે રાયતામાં  થાય છે. પરંતુ જો તમે સવારે ઉઠીને પહેલા ફુદીનાના બે થી ત્રણ પાન ખાઈ લો તો પેટ ફૂલવું, અપચો, કબજિયાત, ઉલ્ટી અને ઝાડા વગેરે જેવી પેટની સમસ્યાઓ દૂર થાય  છે. કારણ કે ફુદીનો પેટને ઠંડુ કરે છે અને દુખાવો ઓછો કરે છે.

જામફળના પાન

આ દિવસોમાં બજારમાં જામફળની ઘણી આવક થઈ રહી છે. ઘણા લોકોના ઘરમાં જામફળ પડેલા હોય છે. જામફળની સાથે તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન સી અને આયર્નથી ભરપૂર હોય છે, જે શરીરમાં એનિમિયા ઘટાડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

મીઠો લીંમડો

લીમડોના પાનમાં કાર્મિનેટીવ ગુણ હોય છે. જો દરરોજ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તે પાચનમાં સુધારો કરે છે અને પેટ ફૂલવાથી રાહત આપે છે. તે ટ્રિગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવામાં અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મીઠો લીમડો મદદ કરે છે.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની  પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક  લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget