શોધખોળ કરો

30 વર્ષની ઉંમર પછી આ સાત ફૂડને તમારા ડાયેટમાં કરો સામેલ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે મદદ

આપણે 30 વર્ષની ઉંમર વટાવી જઈએ છીએ ત્યારે  આપણું શરીર નબળું પડવા લાગે છે અને 30 વર્ષની ઉંમર પછી આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે નારંગી, ગ્રેપફ્રૂટ, લીંબુ જેવા ફળોનું સેવન કરવું જોઈએ.

જ્યારે આપણે 30 વર્ષની ઉંમર વટાવી જઈએ છીએ ત્યારે  આપણું શરીર નબળું પડવા લાગે છે અને 30 વર્ષની ઉંમર પછી આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે નારંગી, ગ્રેપફ્રૂટ, લીંબુ જેવા ફળોનું સેવન કરવું જોઈએ.

એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર સાઇટ્રસ ફળો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી વજન ઓછું થાય છે અને હૃદય રોગનો ખતરો ઓછો થાય છે.

આ ઉંમરમાં તમારે સંતરા નારંગી લીંબુ જેવા ફળનું સેવન કરવું જોઈએ. એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર ફળો રોગપ્રતિકારણક શક્તિ વધારવામાં મદદ કરે છે.

30 વર્ષની ઉંમર પછી આ સાત ફૂડને તમારા ડાયેટમાં કરો સામેલ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે મદદ

બ્રોકોલી એ વિટામિનનો ભંડાર છે. આ તમને તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. બીન્સમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીરની માંસપેશિયોના નિર્માણમાં સહાયક છે. આ સિવાય બીન્સમાં ફાઈબર હોય છે જે શરીરને અન્ય ખાદ્ય પ્રદાર્થોના પાચનમાં મદદ કરે છે. 

30 વર્ષની ઉંમર પછી આ સાત ફૂડને તમારા ડાયેટમાં કરો સામેલ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે મદદ

જો તમે લસણ નથી ખાતા તો તમે સતત જોખમ ઉઠાવી રહ્યા છો. લસણ હાનિકારણ સૂક્ષ્મજીવોને મારવામાં મદદરુપ થાય છે અને શરીરને તમામ હેલ્મિંટોથી સાફ રાખે છે. તે પ્રતિરક્ષા પ્રણાલીમાં પણ સુધાર કરે છે. 

30 વર્ષની ઉંમર પછી આ સાત ફૂડને તમારા ડાયેટમાં કરો સામેલ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે મદદ

સેમન અને ટ્રાઉટ જેવી ઓઈલી માછલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે શરીરમાં જરુરી હોર્મોન બનાવવામાં મદદ કરે છે. આ મગજ, હદય માટે સારુ રહે છે. ઓઈલી માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડની ભરપુર માત્રા રહેલી હોય છે. 

30 વર્ષની ઉંમર પછી આ સાત ફૂડને તમારા ડાયેટમાં કરો સામેલ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે મદદ

અખરોટ પેટ ભરતા સ્નેકમાં ઉપયોગમાં લેવામાં આવે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. અખરોટમાં હાઈ પ્રોટીન અને ફાઈબરના ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

30 વર્ષની ઉંમર પછી આ સાત ફૂડને તમારા ડાયેટમાં કરો સામેલ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે મદદ

મધનો ઉપયોગ 5,000 વર્ષોથી પણ વધુ સમયથી દવામાં ઉપયોગ કરવામાં આવે છે. તે ઘણી સમસ્યાઓ માટે કુદરતી ઉપાય છે.  મધને એન્ટીસેપ્ટિક, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટીબેક્ટીરિયલ ગુણ માટે ઓળખવામાં આવે છે. આ સિવાય  ઘણા લોકો કોસ્મેટિક ઉદેશ્યથી પણ તેનો ઉપયોગ કરે છે.

30 વર્ષની ઉંમર પછી આ સાત ફૂડને તમારા ડાયેટમાં કરો સામેલ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે મદદ

ચીયા સીડમાં ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ, મેગ્નીશિયમની ખૂબ જ વધારે માત્રા હોય છે. ચીયા સીડ પ્લાંટ બેસ્ડ પ્રોટીન છે. તેનુ સેવન કરવાથી પેટ ભરેલુ લાગે છે અને  ભૂખ નથી લાગતી. તમે ઈચ્છો તો ચીયા સીડને ઓટમીલ સાથે મેળવીને ખાઈ શકો છો.

30 વર્ષની ઉંમર પછી આ સાત ફૂડને તમારા ડાયેટમાં કરો સામેલ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે મદદ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

Embed widget