શોધખોળ કરો

કોરોના બાદ હવે HMPV વાયરસે વધારી ચિંતા, શું આ બીમારી માટે દવા વેક્સિન ઉપલબ્ધ છે?

HMPV વાયરસ કયો છે જે ચીનમાં ફેલાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે? તે કેટલું જોખમી છે અને તેનો ઇતિહાસ શું છે? આ વાયરસના ફેલાવા વિશે ભારત સહિત વિશ્વભરના તબીબી નિષ્ણાતો શું કહે છે? જાણીએ

HMPV:ફરી એકવાર કોરોના વાયરસ જેવો જ બીજો વાયરસ ચીનમાં ખતરો વધારી  રહ્યો છે. તાજેતરના દિવસોમાં ચીનમાંથી સામે આવેલા વાયરલ વીડિયોમાં હોસ્પિટલોની બહાર ભારે ભીડ જોઈ શકાય છે. આનાથી સંબંધિત અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં હાલના ચેપના ફેલાવાનું સાચું કારણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે. એક રિપોર્ટમાં હોંગકોંગના અખબાર હોંગકોંગ FPએ દાવો કર્યો છે કે ચીનમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોમાં શ્વસન સંબંધી સમસ્યાઓ મોટા પાયે નોંધાઈ રહી છે. દરમિયાન, ભારતમાં પણ આઠ મહિનાનું બાળક આ વાયરસથી સંક્રમિત જોવા મળ્યું છે. આ સિવાય વધુ એક વ્યક્તિને HMPVનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.

ભારતમાં આ પહેલો કેસ કર્ણાટકના બેંગ્લોરમાં નોંધાયો હોવાનું જાણવા મળે છે. આ મામલો સામે આવ્યા બાદ કર્ણાટક સરકારે પણ સાવચેતીના પગલા તરીકે બેઠક બોલાવી છે. બીજી તરફ, ભારતના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ICMRના નિયમિત મોનિટરિંગ પ્રોગ્રામને કારણે આ કેસો પ્રકાશમાં આવ્યા છે. દરમિયાન, એચએમપીવી સિવાય, ચીનમાં અન્ય કેટલાક વાયરસના ફેલાવાના અહેવાલો છે. આમાં ઈન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને કોરોનાવાયરસના પુનઃ પ્રસાર સંબંધિત દાવાઓનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક અપ્રમાણિત દાવાઓ છે કે, ચીને પરિસ્થિતિની ગંભીરતાને જોતા ઈમરજન્સી લાદી છે. આરોગ્ય અધિકારીઓએ ખાસ કરીને HMPV વાયરસ અંગે દેખરેખ વધારી છે, જેના લક્ષણો કોરોનાવાયરસ ચેપ જેવા જ છે.                                                                                        

રસી અને સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ  છે?

હાલમાં, હ્યુમન  મેટાપ્યુમોવાયરસ સામે રક્ષણ આપવા માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. આ સિવાય એન્ટિ-વાયરલ દવાઓના ઉપયોગની તેના પર કોઈ અસર થતી નથી. આવી સ્થિતિમાં, એન્ટિ-વાયરલનો ઉપયોગ મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.આ વાયરસથી પીડિત લોકોને લક્ષણોને હળવા કરવા માટે કેટલીક દવાઓ આપી શકાય છે. જો કે, વાયરસને દૂર કરવા માટે હજી સુધી કોઈ સારવાર ઉપલબ્ધ નથી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

ABP Premium

વિડિઓઝ

Patidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય

HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?

Golden Globes Winners: ભારતીય ફિલ્મ 'ઓલ વી ઇમેઝિન એઝ લાઇટ' એવૉર્ડ જીતવાથી ચૂકી, જુઓ ગૉલ્ડન ગ્લૉબ એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ

Embed widget