શોધખોળ કરો

Child Health : સાવધાન, શું આપના બાળકને પણ થઇ ગઇ છે મોબાઇલની આદત, આ બીમારીનો જોખમ વધશે

આંખો શરીરનું સંવેદનશીલ અંગ છે. જો તેમનામાં સહેજ પણ સમસ્યા હોય તો તરત જ એલર્ટ થવાની જરૂર છે. આજની જીવનશૈલીમાં મોબાઈલનો ઉપયોગ એક મોટો ભાગ બની ગયો છે. લેપટોપ, ટીવી અને અન્ય ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ  રૂટીન બની ગયું છે

Child  Health :આજકાલ બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. ખાસ કરીને કોરોના કાળના કારણે ઓનલાઇન ક્લાસનના કારણે દરેક બાળકોને પર્સનલ ફોન આપવાની ફરજ પડી અને આ સ્થિતિમાં બાળકો હવે મોબાઇના એડિક્ટ થઇ ગયા  છે. જેની બાળકોની હેલ્થ પર ખાસ અસર થઇ રહી છે.

આંખો શરીરનું સંવેદનશીલ અંગ છે. જો તેમનામાં સહેજ પણ સમસ્યા હોય તો તરત જ એલર્ટ થવાની જરૂર છે. આજની જીવનશૈલીમાં મોબાઈલનો ઉપયોગ એક મોટો ભાગ બની ગયો છે. લેપટોપ, ટીવી અને અન્ય ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ  રૂટીન બની ગયું છે. . વડીલો ઉપરાંત બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. બાળકો કાં તો મોબાઈલ પર ગેમ રમે છે અથવા તેમની પસંદગીના કાર્ટૂન જુએ છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકોનો આ શોખ તેમની આંખોને પણ બીમાર કરી રહ્યો છે. બાળકો હવે આંખની બીમારીનો શિકાર બની રહ્યા છે.

બાળકોમાં જોવા મળતો માયોપિયા રોગ

બાળકો મોબાઈલ જેવી નાની સ્ક્રીનનો ખૂબ જ નજીકથી ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં માયોપિયા રોગ તેમને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ડોકટરો કહે છે કે, આ રોગમાં  આંખના પ્યુપિલના કદમાં વધારો થવાને કારણે, રેટિનાને બદલે છબી થોડી આગળ બને છે. તેમને દૂરની વસ્તુઓ જોવામાં સમસ્યા થાય છે. ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે નાની ડિજિટલ સ્ક્રીન આંખો અને ચશ્મા પહેરનારા બાળકો માટે અત્યંત જોખમી છે. તેમની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે.

મ્યોપિયાના લક્ષણો

વારંવાર આંખો મીંચવી, દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે ન જોવી, જોવામાં તકલીફ, માથાનો દુખાવો,  પોપચાં ચકરાવા, આંખોમાં પાણી આવવું, વર્ગખંડમાં બ્લેક બોર્ડ કે વ્હાઇટ બોર્ડ પર બરાબર જોઈ શકાતું ન હોવું, પુસ્તકોના અક્ષરો સ્પષ્ટ દેખાતા નથી.                          

 

માતાપિતા આ રીતે કાળજી

બાળકો જ્યાં ભણતા હોય ત્યાં યોગ્ય લાઇટિંગ હોવી જોઇએ. બાળકોને મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, અભ્યાસ માટે ડિજિટલ સ્ક્રીન આપવી હોય તો મોબાઈલને બદલે લેપટોપ આપો, સૂર્યપ્રકાશ લો, ડ્રાય ફ્રૂટ્સ, પૌષ્ટિક આહાર, વિટામિન એથી ભરપૂર આહાર બાળકોને આપો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયોAhmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
Embed widget