શોધખોળ કરો

શિયાળામાં દરરોજ 1 ચમચી મધનું સેવન તમને આપશે આ ગજબના ફાયદાઓ, જાણો તેના વિશે

પ્રતિકાત્મક તસવીર

1/7
Benefits Of Honey In Winters: શિયાળામાં સ્વસ્થ રહેવા માટે લોકો ઘણી બાબતોનું ધ્યાન રાખે છે. ઘણી ખાસ વસ્તુઓનું આ ઋતુ દરમિયાન સેવન કરવામાં આવે છે. તમારી બધી સમસ્યાઓનો ઉકેલ છે 1 ચમચી મધ. જો દરરોજ એક ચમચી મધનું સેવન કરવામાં આવે તો તમને ચોંકાવનારા ફાયદા થશે.

2/7
મધના સેવનથી શરદી-ખાંસી જેવી અનેક સમસ્યાઓ દૂર થઈ જશે. જો તમારે શિયાળાની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવું હોય તો તમારે મધનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

3/7
મધ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મધએ કુદરતી ખાંડ છે. જેમાં અનેક ઔષધીય ગુણો છે. તેનો ઉપયોગ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સુંદરતા વધારવા માટે પણ થાય છે. મધનો ઉપયોગ આયુર્વેદમાં પણ ઘણી સમસ્યાઓ ઘટાડવા માટે કરવામાં આવે છે.

4/7
જો તમે ઠંડીના દિવસોમાં મધનું સેવન કરો છો તો તે શિયાળામાં શરીરમાં સોજાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. જો તમે નિયમિતપણે મધનું સેવન કરો છો, તો સોજાની સમસ્યા દૂર થઈ શકે છે.

5/7
મધમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.  આ સિવાય શિયાળામાં શરદી, ખાંસી અને ગળામાં ખરાશ જેવા મોસમી રોગોને દૂર કરવા માટે પણ મધનો ઉપયોગ કરવામાં આવે છે.

6/7
મધમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એટલા માટે મધ નાના બાળકોને ખૂબ જ સ્વસ્થ અને ફિટ રાખે છે. મધ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તમે તેનો ઉપયોગ ત્વચાની શુષ્કતા, કરચલીઓથી લઈને ત્વચાને ચમકદાર બનાવવા માટે કરી શકો છો.

7/7
ત્વચાને ચમકદાર અને યુવાન બનાવવામાં પણ મધ ખૂબ જ ફાયદાકારક છે. મધનું સેવન કરવાથી વારંવાર થતા ખીલ જેવી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારી ત્વચા પહેલા કરતા ઘણી સુંદર બની જશે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા

Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 

SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ

અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ

Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા

Embed widget