શોધખોળ કરો

Benefits For Skin:દૂધીને કયારેય ત્વચાનો ગ્લો માટે કર્યો છે ઉપયોગ, આ રીતે કરી જુઓ અપ્લાય

દૂધી વેઇટ લોસ માટે ઉ્તમ છે તેવી જ રીતે સ્કિન માટે પણ તેનો ઉપયોગ ઉપકારક છે, તે વધતી ઉંમરની સ્કિન પરની અસરને ઓછી કરે છે. આ રીતે તેનો ઉપયોગ ઘરેે બેઠા પાર્લર જેવો ગ્લો આપશે

 Benefits For Skin:દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્ત્વો તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે, પરંતુ શું તમે જાણો છો, ગ્લોઈંગ સ્કિન માટે પણ તમે દૂધીનો ઉપયોગ ણ કરી શકો છો. તેમાં વિટામીન B, C અને અન્ય પોષક તત્વો હાજર હોય છે. તો આવો જાણીએ, દૂધીનો  ત્વચા માટે કેવી રીતે ઉપયોગ કરવો ફાયદાકારક છે.

દૂધીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ઇ, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને અન્ય ઘણા વિટામિન્સ મળી આવે છે. જે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. જો તમે નિયમિતપણે આહારમાં દૂધીનો સમાવેશ કરો છો, તો તમે ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચી શકો છો.

ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે

દૂધીમાં  પાણીનું પ્રમાણ 90 ટકાથી વધુ છે. પાણીથી ભરપૂર આ શાકભાજી તમારા શરીરની સાથે સાથે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે.                 

ખીલ ઘટાડવામાં મદદરૂપ

દૂધી તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે, જેથી તમે ખીલની સમસ્યામાંથી રાહત મેળવી શકો. તે પાચનમાં સુધારો મદદરૂપ થાય છે.          

વધતી ઉંમરની અસરને ઓછી કરે છે

દૂધી વિટામિન-સી હોય છે, જે કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ઝિંક જેવા પોષક તત્વો પણ હોય છે, જે ત્વચાને લાંબા સમય સુધી સ્કિનને યંગ રાખે  છે.          

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો        

ચહેરાને ગ્લો વધારશે

દૂધીમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ ગુણો ત્વચાને ચમકદાર બનાવે છે. આ માટે તમે દરરોજ દૂધીનો રસ પી શકો છો.દૂધીની તાસીર ઠંડી છે અને તે ક્ષારયુક્ત હોય છે. જે શરીરમાં સોજાને  ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે દૂધીને ક્રશન કરીને તેનું ફેસપેક બનાવીને  ચહેરા પર લગાવી શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget