શોધખોળ કરો

Health Tips: સીઢી ચઢતા આપ હાંફી રહો છો તો સાવધાન આ બીમારીના છે સંકેત

કેટલીક વખત શરીરમાં થતાં સામાન્ય ફેરફાર ગંભીર રોગના સૂચક હોય છે. આ લક્ષણોને અવોઇડ ન કરવા જોઇએ. આમાંથી એક છે શ્વાસ ચઢવો. જાણીએ આ લક્ષણ કઇ બીમારીના સંકેત આપે છે.

Health : જ્યારે પણ કોઈ ખતરનાક રોગ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, તો સૌથી પહેલા તમને પીડા થવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો તમને સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા કોઈપણ પ્રકારની અસ્વસ્થતા અનુભવાતી હોય. અથવા જો તમને ચાલતી વખતે અથવા નાનું એવું  કામ કરતી વખતે પરેશાની અનુભવાતી હોય તો આ ખતરનાક રોગનું ગંભીર લક્ષણ હોઈ શકે છે.

Health Direct અનુસાર, ફેફસાના રોગ, હૃદય રોગ, ફેફસાં અથવા હૃદયમાં ચેપ, ગભરાટના હુમલા અને પલ્મોનરી નસમાં અવરોધને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને જ્યારે તમે સીઢી અથવા ઝડપથી ચાલતા હોવ ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

જ્યારે આપની સીઢી ચઢતા હાંફ ચઢે છે, કોઇ કામ કરતા થાક લાગે છે અને શ્વાસ ચડે છે તો ફેફસા અને હૃદય સબંઘિત કોઇ પણ બીમારી આપને હોઇ શકે છે. આ સિવાય પણ આ લક્ષણો બીજી પણ અનેક સમસ્યાના સંકેત આપે છે. 

શ્વાસની તકલીફ સાથે, તમે ઉધરસ, અસ્વસ્થતા, છાતીમાં દુખાવો, છીંક આવવી, નાક બંધ થઇ જવુ,  ગળામાં દુખાવો, અસ્વસ્થતા અનુભવી વગેરે લક્ષણોને હળવાશથી ન લો. આવા કોઇ લક્ષણો અનુભવાય તો ડોક્ટરની સલાહ અચૂક લો

બદલાતી ઋતુમાં ખાસ ધ્યાન રાખો

આજકાલ હવામાન ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં શ્વાસ સંબંધી રોગ ખૂબ જ ઝડપથી થાય છે અને તે  ખતરનાક સ્થિતિ સર્જી શકે છે.આ સમયે વાયરસ અને બેક્ટેરિયાનું જોખમ વધી જાય છે. જેના કારણે  તમારી વિન્ડપાઈપમાં સોજો આવવા લાગે છે.જેના કારણે પણ ચાલવાથી કે કામ કરવાથી હાંફી રહેવાય છે.

ધૂમ્રપાન -જંક ફૂડ અવોઇડ કરો

ધૂમ્રપાન, ડ્રિંક, વધુ પડતું જંક ફૂડ ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. એટલા માટે ચરબીયુક્ત ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. આ રોગને ગંભીર બનાવી શકે છે.

ફેફસાંને ડિટોક્સ કરવા આ ફૂડ લો

એન્ટીઑકિસડન્ટો અને બળતરા વિરોધી ખોરાક ડિટોક્સિંગ તેમજ ફેફસાંને મજબૂત કરવા માટે જરૂરી છે. એટલા માટે તમારા આહારમાં હળદર, ટામેટા, ખાટાં ફળ, કોળું, સફરજન, બીટરૂટનો સમાવેશ કરો.

 ફેફસાંને સાફ કરો

જો તમે કોઈપણ સમસ્યા વિના શ્વાસ લેવા માંગતા હો, તો ફેફસાંને ચોક્કસપણે સાફ કરો. એટલા માટે દરરોજ આદુ, લીંબુ અને મધથી બનેલી હર્બલ ટી પીવો. તે ફેફસાંની નસોને આરામ આપવાની સાથે સાથે ગંદકી પણ દૂર કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget