શોધખોળ કરો

Brinjal Side Effects: આ 7 લોકોએ ક્યારેય ન ખાવા જોઈએ રીંગણ...નહીં તો સ્વાસ્થ્યને થશે ભયંકર નુકસાન

Brinjal Side Effects: રીંગણમાંથી શાક, ભરેલા અને ભરતું બનાવવામાં આવે છે, જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો કે, કેટલાક લોકો માટે રીંગણનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. 7 પ્રકારની સમસ્યાઓમાં રીંગણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.

Baigan Side Effects: રીંગણનું નામ સાંભળીને ઘણા લોકોનું નાક ચડી જાય છે. તેમને આ શાક બિલકુલ પસંદ નથી પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને રીંગણની સબજી ફેવરિટ છે. તેઓ તેને શાક, ભરેલા કે ઓળા સ્વરુપે આરોગે છે. રીંગણ એક એવું શાક છે જે આખું વર્ષ મળે છે. તે શિયાળામાં વધુ ખાવામાં આવે છે.

શિયાળાની ઋતુમાં રીંગણ સ્વાસ્થ્યપ્રદ કહેવાય છે. આનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે અને હૃદયના રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. કેટલાક લોકોએ રીંગણથી અંતર જાળવવું જોઈએ, અન્યથા તેમના માટે સમસ્યાઓ  (Brinjal Side Effects) વધી શકે છે. અહીં જાણો કયા લોકોએ ભૂલથી પણ રીંગણ ન ખાવા જોઈએ.

7 લોકોએ રીંગણ ન ખાવા જોઈએ

1. ત્વચાની એલર્જી

જો કોઈને શરીરમાં કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તેણે રીંગણમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ નહીં તો તેની એલર્જી વધુ વધી શકે છે. ડૉક્ટરો આવા લોકોને રીંગણ ખાવાનું ટાળવાની સલાહ આપે છે.

2. ડિપ્રેશન

ડિપ્રેશનથી પીડિત લોકોએ પણ રીંગણ ન ખાવા જોઈએ, કારણ કે ડિપ્રેશનમાં લોકો સતત દવાઓ લેતા રહે છે અને આવી સ્થિતિમાં રીંગણ શરીરમાં પહોંચીને દવાઓની અસરને ઘટાડી શકે છે.

3. લોહીનો અભાવ

જો કોઈના શરીરમાં લોહીની ઉણપ હોય તો ભૂલથી પણ રીંગણ ન ખાવા જોઈએ. કારણ કે રીંગણ શરીરમાં લોહી બનવાની પ્રક્રિયાને અસર કરી શકે છે અને ઘણી સમસ્યાઓ વધારી શકે છે.

4. પેટની સમસ્યાઓ

રીંગણ ખાવાથી ગેસ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો કોઈને ગેસ કે પેટની સમસ્યા હોય તો તેણે રીંગણમાંથી બનેલી કોઈપણ વસ્તુથી બચવું જોઈએ નહીંતર સમસ્યા વધી શકે છે.

5. પાઈલ્સ

પાઈલ્સ એ ખૂબ જ ખતરનાક રોગ છે. આવામાં ડોક્ટરો રીંગણ ખાવાની ના પાડે છે. જો આવા લોકો ભૂલથી પણ રીંગણ ખાઈ લે છે, તો તે તેમના માટે મુશ્કેલી ઊભી કરશે.

6. આંખની સમસ્યાઓ

જો તમને બળતરા, એલર્જી અને આંખોમાં સોજા જેવી સમસ્યા હોય તો રીંગણ ન ખાઓ, નહીંતર સમસ્યાઓ વધુ વધી શકે છે. આંખની આ સમસ્યાઓ દરમિયાન રીંગણ ખાવા બિલકુલ યોગ્ય નથી.

7. કિડની સ્ટોન

રીંગણમાં ઓક્સાલેટ હોય છે જે પેટમાં પથરી બનાવી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈને પથરીની સમસ્યા હોય તો તેણે રીંગણ ન ખાવા જોઈએ.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Embed widget