શોધખોળ કરો

આંખોથી લઈને હૃદયને સ્વસ્થ રાખે છે ગાજરનો રસ, જાણો અન્ય ફાયદા

ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા-કેરોટીન,વિટામીન A,K,C,B6,E,ફાઈબર,પોટેશિયમ,મેંગનીઝ અને કોપર સહિતના અનેક તત્વો હોય છે.

ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા-કેરોટીન,વિટામીન A,K,C,B6,E,ફાઈબર,પોટેશિયમ,મેંગનીઝ અને કોપર સહિતના અનેક તત્વો હોય છે. આ જ્યુસ આંખોથી લઈને હૃદય સુધીના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.

ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપર સહિતના ઘણા તત્વો જોવા મળે છે. આ જ્યુસનું સેવન કરવાથી આંખોથી લઈને હૃદય સુધીનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. બીટા-કેરોટીન અને વિટામિન એ મજબૂત એન્ટી-ઓક્સીડેન્ટ છે, જે કોષોને નુકસાન થવાથી બચાવે છે અને ઘણા રોગોના જોખમને પણ દૂર કરે છે. 

ગાજર આંખો માટે ખૂબ જ હેલ્ધી

ગાજર આંખો માટે ખૂબ જ હેલ્ધી છે. તેમાં જોવા મળતા કેરોટીનોઈડ્સ જેવા કે લ્યુટીન, ઝેક્સાન્થિન લેન્સ અને રેટિનાને સુરક્ષિત કરે છે. આ સાથે જ તે બ્લૂ લાઈટને એબ્જોર્વ કરવાથી પણ રોકે છે. બીટા-કેરોટીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

ગાજર ખાવાથી અથવા તેનો રસ પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચી શકાય છે. ગાજરમાં વિટામિન E અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે, જેના કારણે હૃદય રોગનો ખતરો નહિવત છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આજથી જ તમારા આહારમાં ગાજરનો રસ સામેલ કરો. વિટામિન સીની હાજરીને કારણે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે.

જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો હેલ્થ એક્સપર્ટ તેને ગાજરનો જ્યુસ પીવાની સલાહ આપે છે. ગાજરમાં ફાઈબર મળી આવે છે, જે કબજિયાતને અટકાવે છે અને ડાયાબિટીસને રોકવામાં પણ મદદ કરી શકે છે. ફાઈબર પણ વધુ પડતું વજન વધવા દેતું નથી.

ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. જો ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કેન્સરનો ખતરો દૂર થઈ શકે છે. તેમાં રહેલા કેરોટીનોઈડ્સ બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. 

ઝડપથી વજન વધારવા માટે નાના બાળકોને ખવડાવો આ વસ્તુઓ 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget