શોધખોળ કરો

Chest Pain Reason: છાતીમાં દુખાવાનું કારણ હાર્ટ અટેક જ નહિ ફેફસાના ઇન્ફેકશન સાથે બીમારી પણ હોઇ શકે છે

છાતીમાં દુખાવો થવાનું કારણ માત્ર હાર્ટ એટેક નથી, પરંતુ અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. ફેફસામાં ચેપ અથવા વધુ પડતી ઉધરસને કારણે પણ દુખાવો થઈ શકે છે.

Chest Pain Reason: છાતીમાં દુખાવો થવાનું કારણ માત્ર હાર્ટ એટેક નથી, પરંતુ અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. ફેફસામાં ચેપ અથવા વધુ પડતી ઉધરસને કારણે પણ દુખાવો થઈ શકે છે.

છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું સૌથી મુખ્ય લક્ષણ છે, પરંતુ કોવિડ પછી, છાતીમાં દુખાવો થવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ, ઝાડા અને ઉલ્ટી થઈ રહી હોય તો તેની પાછળ ફેફસામાં ઈન્ફેક્શન, કફ અને ન્યુમોનિયા પણ હોઈ શકે છે. કોવિડ પછી એટલે કે પોસ્ટ કોવિડમાં પણ  આ સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે છાતીમાં દુખાવાની સમસ્યા થાય તો લોકો તેને હાર્ટ એટેક અથવા હાર્ટ સંબંધિત સમસ્યા તરીકે જોઈ રહ્યા હોય  છે, પરંતુ છાતીમાં દુખાવો થવા પાછળ અન્ય ઘણા કારણો છે. હાર્ટ અટેકની કારણે છાંતીમાં થતા દુખાવો અને સામાન્ય દુખાવમાં પણ મોટા તફાવત છે.બંનેના તફાવતને સમજવા જરૂરી છે. 

ફેફસામાં ઇન્ફેકશન

કોરોના વાયરસ ફેફસાને સૌથી વધુ સંક્રમિત કરે છે. આ સ્થિતિમાં પણ છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે. આ સંક્રમણથી કેટલાક લોકોને ફેફસામાં સોજો આવી જાય છે. જેના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે. આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

સૂકી ઉધરસ

કોરોનાનું મુખ્ય લક્ષણ સૂકી ખાંસી પણ છે. જો દર્દીને સખત સૂકી ઉઘરસ આવતી હોય તો તેના કારણે છાતીની માંસપેશી નબળી પડી જાય છે અને છાતીમાં દુખાવો થાય છે.

કોવિડ ન્યુમોનિયા

કોવિડના દર્દીને છાતીમાં દુખાવનું કારણ ન્યુમોનિયા પણ હોઇ શકે છે. સંક્રમણ ગંભીર થતાં કોવિડ ન્યુમોનિયાનું જોખમ રહે છે. ન્યુમોનિયમાં ફેફસામાં મોજૂદ વાયુ થેલીમાં સોજો આવી જાય છે. જેના કારણે છાતીમાં દુખાવો થાય છે.

પલ્મોનરી એમ્બોલિજ્મ

પલ્મોનરી એમ્બોલિજ્મ થવાના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે. આ એક હાર્ટ પ્રોબ્લેમ છે. તેમાં ફેફસાં સુધી બ્લડને લઇ જતી વેસેલ્સમાં ક્લોટિંગ આવી જાય છે. જેના કારણે ફેફસામાં બ્લડ નથી પહોંચતું જેના કારણે છાતીમાં દુખાવો થાય છે.

Disclaimer: એબીપી અસ્મિતા ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi BJP: અજય લોરીયાએ લગાવેલા આરોપો પર ધારાસભ્ય કાંતિ અમૃતિયાના પલટવાર, જુઓ શું કહ્યું?Lok Sabha : PM Modi Speech : ભારત લોકશાહીનો જન્મદાતા , લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધનBhavnagr news: શું આવી રીતે ભણશે ગુજરાત? ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ રામ ભરોસે!Praful Pansheriya:  આણંદમાં શિક્ષકોની બેદરકારીને લઈ શિક્ષણ રાજ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Embed widget