શોધખોળ કરો

Weight Loss Diet: ડાયટિંગમાં આ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપનું કરો સેવન, જાણો રેસિપી

જો તમે કંઇક હળવું અને હેલ્ધી ખાવા માંગતા હોવ તો મગની દાળનો સૂપ બેસ્ટ ઓપ્શન છે. આપ તેને બપોરે અથવા રાત્રિભોજનના સમયે લઈ શકો છો. જે પાચન માટે વધુ સારું રહે છે.

 Weight Loss Diet:  મગની દાળનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. બીજી તરફ, જો આપ  તમારી વધતી જતી સ્થૂળતાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો તમે તમારા આહારમાં મગની દાળના સૂપને સામેલ કરી શકો છો.

મગની દાળનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. દાળ સિવાય તેનો ઉપયોગ ખીચડી, હલવો કે નમકીનના રૂપમાં પણ કરી શકાય છે. પરંતુ શું આપ જાણો છો કે, મગની દાળનો સૂપ પણ બનાવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.  તેનો સ્વાદ પણ અદ્ભુત છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી વધતી સ્થૂળતાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો તમે તમારા આહારમાં મગની દાળના સૂપને સામેલ કરી શકો છો.  મગની દાળનું સૂપ ખાવાના ફાયદા જણાવીએ.

જો તમે કંઇક હળવું અને હેલ્ધી ખાવા માંગતા હોવ તો મગની દાળનો સૂપ બેસ્ટ ઓપ્શન છે. આપ તેને બપોરે અથવા રાત્રિભોજનના સમયે લઈ શકો છો. જે પાચન માટે વધુ સારું રહે છે.મગની દાળને ધોઈને 30 મિનિટ સુધી પલાળી રાખો.હવે તેને પ્રેશર કૂકરમાં બાફી લો. નરમ ન થાય ત્યાં સુધી ઉકાળો તેને  સારી રીતે મેશ કરીને બાજુ પર રાખો, ત્યારબાદ તેમાં ઘી તવામાં મૂકો, તેમાં સરસવ, જીરું, હિંગ અને હળદરનો ભૂકો નાખો. હવે તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ રીતે તૈયાર છે તમારી મગની દાળનો સૂપ.                                                                                              

મગ દાળના સૂપના ફાયદા

મગની દાળમાં એસિટીડીને  ઘટાડવાના ગુણ  છે. જે શરીરમાં ગેસને જમા થતા અટકાવે છે. તેમજ તે પચવામાં પણ સરળ છે.મગની દાળમાં હાજર આયર્ન લાલ રક્તકણોના યોગ્ય ઉત્પાદનમાં મદદ કરે છે. તે એનિમિયાને અટકાવે છે અને શરીરમાં એકંદર રક્ત પરિભ્રમણને સુધારે છે.મગની દાળના સૂપનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

Embed widget