શોધખોળ કરો

ખાલી પેટ મધના સેવનથી થશે આ ફાયદાઓ, આજથી જ ચાલુ કરી દો

સવારે ખાલી પેટ મઘ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે.   ઝડપથી વજન ઘટાડવા માટે તમે ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો.

સવારે ખાલી પેટ મઘ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે.   ઝડપથી વજન ઘટાડવા માટે તમે ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. તમારા ભોજનમાં મધનો સમાવેશ કરો, તે વજન ઘટાડવામાં મદદ કરશે. મધથી તમારું વજન ઘટશે અને તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થશે.

લીંબુ અને મધ

વજન ઘટાડવા માટે મધ અને લીંબુ પાણી સૌથી અસરકારક છે. હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને તેમાં અડધુ લીંબુનો રસ નિચોરીને પીવું. સવારે ખાલી પેટ મધ અને લીંબુ સાથે ગરમ પાણી પીવાથી ઝડપી અસર જોવા મળે છે. વર્કઆઉટ સાથે, તેની અસર ટૂંક સમયમાં દેખાશે. ઘણા લોકો ફક્ત મધ અને ગરમ પાણી પીવે છે. જેના કારણે ચરબી ઝડપથી ઓછી થાય છે.

લસણ અને મધ

લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો આપ  સવારે લસણની 2-3 કળી ખાવાની ઈચ્છા હોય તો સૌપ્રથમ તેની પેસ્ટ બનાવી લો અને હવે તેમાં 2 ચમચી મધ મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે પીવો. તેનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે અને વજન પણ  ઘટશે.

દૂધ અને મધ

જો તમારે પાતળા થવું હોય તો દૂધમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ઉકાળેલા દૂધમાં માત્ર મધ ઉમેરો. તમે દૂધમાં એકથી બે ચમચી મધ મિક્સ કરીને પી શકો છો. આનાથી દૂધ પણ મધુર બનશે અને મધ તમારા પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરશે.

બ્રાઉન બ્રેડ અને મધ

જો તમને  ભૂખ લાગી હોય અને ઝડપથી કંઇક ખાવું હોય તો  તો તમે બ્રાઉન-બ્રેડ અને મધ ખાઈ શકો છો. આના કારણે તમારું પેટ પણ ભરાઈ જશે અને કેલેરી પણ ઓછી માત્રામાં શરીરમાં જશે. તેનાથી તમારા પેટની ચરબી પણ ઘણી હદ સુધી ઘટી જશે. તમે આને નાસ્તો અથવા રાત્રિભોજનમાં ખાઈ શકો છો.

છાશ અને મધ

કેટલાક લોકો પેટની ચરબી ઘટાડવા માટે છાશ પીવે છે. જો તમે તેમાં મધ ઉમેરીને પીવો છો, તો તમારું મેટાબોલિઝમ સુધરે છે. તમે એક ગ્લાસ છાશમાં 2 ચમચી મધ નાખી શકો છો. આનાથી પેટની ચરબી ઓછી થશે અને તમે ઝડપથી પાતળા થઈ જશો.

નાશપતીનું સેવન કરવાથી તમારા શરીરમાં થશે આ ફાયદાઓ, જાણી લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget