શોધખોળ કરો

Covid - 19: આજથી એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે, થર્મલ સ્ક્રીનિંગ પણ કરવું પડશે.

India Covid-19: એરપોર્ટ પર તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ, એરપોર્ટમાં આવતાની સાથે હાજર આરોગ્ય અધિકારીઓ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરશે.

India Covid-19 Udapte: ચીનમાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને ભારતને એલર્ટ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જરૂરી એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત ભારતમાં શનિવાર (24 ડિસેમ્બર)થી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે રેન્ડમ કોવિડ ટેસ્ટ જરૂરી બની ગયો છે. આજથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ફ્લાઇટના કુલ મુસાફરોમાંથી 2 ટકાનો રેન્ડમ ટેસ્ટ પણ કરવામાં આવશે. કોરોનાના વધતા જતા જોખમને ધ્યાનમાં  રાખી શનિવારે સવારે 10 વાગ્યાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ ટેસ્ટનો નિયમ પણ લાગુ કરવામાં આવશે.

આરોગ્ય મંત્રાલય દ્વારા Ministry of Civil Aviationને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવનારા 2 ટકા મુસાફરોનો 24 ડિસેમ્બરથી રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એરલાઇન્સ કંપની નક્કી કરશે કે કયા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. વિવિધ દેશોમાંથી મુસાફરી કરનારા મુસાફરોને પણ પરીક્ષણમાં સામેલ કરવામાં આવશે. એડવાઈઝરી મુજબ આ મુસાફરોના સેમ્પલ લેવામાં આવશે અને તેમને જવા દેવામાં આવશે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો રેન્ડમ ટેસ્ટ પછી કોઈ પેસેન્જર કોવિડ સંક્રમિત હોવાનું જણાય છે, તો એ સેમ્પલને જીનોમિક ટેસ્ટ માટે મોકલવામાં આવવું જોઈએ.

થર્મલ સ્ક્રિનિંગનો આદેશ 

વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને લઈને ઘણી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પડી છે. સરકારની એડવાઈઝરી મુજબ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે, એરપોર્ટમાં પ્રવેશ કરતાની સાથે જ, ત્યાં હાજર આરોગ્ય અધિકારીઓ મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ પણ કરશે. આ સમય દરમિયાન, જો આરોગ્ય અધિકારીઓને કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તેને પ્રોટોકોલ હેઠળ તબીબી સુવિધા આપવામાં આવશે. આરોગ્ય વિભાગે એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોને પ્રોટોકોલનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

Advisoryના કેટલાક મહત્વના મુદ્દાઓ 

1. 2 % આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોરોના ટેસ્ટ થશે.

2. રેન્ડમ ટેસ્ટિંગ માટે માત્ર એરલાઈન્સ જ મુસાફરોની પસંદગી કરશે. આમાં મોટાભાગે એવા મુસાફરોનો સમાવેશ કરવામાં આવશે, જેઓ વિવિધ દેશોમાંથી મુસાફરી કરીને પરત ફર્યા છે. તેમના સેમ્પલ લીધા બાદ તેમને એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે.

3. જો ટેસ્ટિંગ દરમિયાન પેસેન્જર કોરોના પોઝિટિવ જોવા મળે છે, તો તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.

4. કોરોના પોઝિટિવ મુસાફરોને પ્રોટોકોલ મુજબ અલગ રાખવામાં આવશે.

5. જો કે, 12 વર્ષથી નીચેના બાળકોને રેન્ડમ ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે.

6. એડવાઈઝરીમાં તમામ મુસાફરોને પોતાની સંભાળ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે, જો કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 1075 પર તેની જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget