શોધખોળ કરો

Health Tips: આલ્કલાઇન, મિનરલ અને સ્પ્રિંગ વોટર વચ્ચે શું હોય છે તફાવત? જાણો દરેકના ફાયદા

Health Tips: આલ્કલાઇન, મિનરલ અને સ્પ્રિંગ વોટર, ત્રણેય પાણી તેમના ખાસ ગુણો અને ફાયદા માટે જાણીતા છે. આલ્કલાઇન પાણી શરીરની એસિડિટી ઘટાડે છે, મિનરલ વોટર જરૂરી મિનરલ્સ પૂરા પાડે છે.

Alkaline vs Mineral vs Spring Water: પાણીમાં ઘણા પ્રકારના ખનિજો જોવા મળે છે, જે આપણા શરીર માટે જરૂરી છે. આ શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને એનર્જી જાળવી રાખે છે, જે મગજને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. પાણીના એક નહીં પણ અનેક પ્રકાર છે. આમાંથી ત્રણ આલ્કલાઇન, મિનરલ અને સ્પ્રિંગ વોટર છે. ત્રણેયના અલગ-અલગ ફાયદા છે.

બોલિવૂડ અને ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી હસ્તીઓ બ્લેક વોટર એટલે કે આલ્કલાઈન વોટર પીવે છે. તેમાં ઘણા ગુણો છે, જે શરીર માટે હેલ્દી હોવાનું કહેવાય છે. બાકીના બે પ્રકારના પાણીના પણ પોતાના ફાયદા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આલ્કલાઇન, મિનરલ અને સ્પ્રિંગ વોટર વચ્ચેના તફાવત અને ત્રણેયના ફાયદાઓ વિશે…

આલ્કલાઇન વોટર(Alkaline Water)

આલ્કલાઇન પાણીનું pH મૂલ્ય 8 થી 9.5 સુધીની છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તેમાં નેગેટિવ ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ (ORP) પણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આલ્કલાઇન પાણી પીવાના ફાયદા

  • શરીરની એસિડિટી ઘટાડે છે
  • મિનરલ્સ પૂરા પાડે છે
  • પાચનતંત્ર સુધારે છે
  • ઊર્જા વધારે છે
  • એજીંગ પ્રક્રિયા ધીમી કરે છે

મિનરલ વોટર(Mineral Water)

મિનરલ વોટરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ જેવા ઘણા પ્રકારના મિનરલ્સ મળી આવે છે. આ પાણી શરીરને જરૂરી મિનરલ્સ પ્રદાન કરે છે, જે શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.

મિનરલ વોટરના ફાયદા

  • શરીર માટે જરૂરી ખનિજો ઉપલબ્ધ છે.
  • હાડકાં મજબૂત બનાવે છે.
  • બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે
  • પાચનતંત્ર સુધારે છે

સ્પ્રિંગ વોટર(Spring Water)

સ્પ્રિંગ વોટરને જ ગ્લેશિયર વોટર પણ કહેવામાં આવે છે, જે કુદરતી સ્ત્રોતોમાંથી આવે છે, જેમ કે ઝરણા અથવા જમીનમાંથી બહાર આવતા પાણીના સ્ત્રોતો. આ પાણી તેના કુદરતી ગુણો અને ખનિજો માટે જાણીતું છે.

સ્પ્રિંગ વોટરના ફાયદા

  • કુદરતી ગુણધર્મોથી સમૃદ્ધ હોય છે
  • મિનરલ્સ પૂરા પાડે છે
  • શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે
  • સ્વાદ સારો હોય છે

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

health: હાર્ટ અટેકથી બચવા માટે આ ફૂડને ડાયટમાંથી કરો ડિલિટિ, બેડ કોલેસ્ટ્રોલ વધારવા સાથે સર્જે છે આ મુશ્કેલી

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget