શોધખોળ કરો

Expired Medicine: એક્સપાયર્ડ થયેલી મેડિસિનનો ભૂલથી પણ આ રીતે ન કરો નિકાલ, જાણો સુરક્ષિત રસ્તો

Expired Medicine Disposal: ઘરમાં રાખેલી એકસપાયરી મેડિસિન સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જોખમી બની શકે છે. આવી દવાઓનો સુરક્ષિત રીતે નિકાલ કેવી રીતે કરવો.

Expired Medicine Disposal: તમારા ઘરમાં કબાટ કે બોક્સમાં રાખેલી જૂની દવાઓ પર તમે છેલ્લે ક્યારે ધ્યાન આપ્યું હતું? ઘણીવાર આપણે માથાનો દુખાવો, તાવ અથવા કોઈપણ ક્રોનિક રોગ માટે દવાઓ ઘરે સંગ્રહિત કરીએ છીએ, પરંતુ સમય જતાં આ દવાઓ એક્સપાયર  થઈ જાય છે. આશ્ચર્યજનક રીતે, મોટાભાગના લોકો જાણતા નથી કે, દવા એક્સપાયપ  થયા પછી તેનું શું કરવું. કેટલાક લોકો તેને જોયા વિના ખાઈ જાય છે, જ્યારે કેટલાક લોકો તેને કચરાપેટીમાં ફેંકી દે છે.

આ મુદ્દા પર, ડૉ. અરુણ પાટીલ કહે છે કે,એક્સપાયપી દવાઓનો યોગ્ય રીતે નાશ ન કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પર્યાવરણીય પ્રદૂષણ થઈ શકે છે.

એકસપાયરી  થયેલી દવાઓનું શું કરવું?

દવા ફ્લશ કરશો નહીં કે સીધી કચરાપેટીમાં ફેંકશો નહીં

એકસપાયરી થયેલી દવાઓ ફ્લશ કરવાથી અથવા સિંકમાં નાખવાથી પાણી પ્રદૂષિત થઈ શકે છે, જેનાથી જીવો અને પર્યાવરણને નુકસાન થાય છે.

દવા નિકાલ કાર્યક્રમનો ભાગ બનો

મોટા શહેરોમાં ઘણા મેડિકલ સ્ટોર્સ અને હોસ્પિટલોમાં એક્સપાયરી થયેલી મેડિસિનનનો  સુરક્ષિત રીતે નિકાલ કરે છે.

ઘરે સુરક્ષિત રીતે નિકાલ કરો

જો કોઈ નિકાલ કેન્દ્ર ન હોય, તો દવાને માટી, કોફી પાવડર અથવા ચાના પાંદડા સાથે ભેળવીને જૂના પેકેટમાં મૂકો અને તેને યોગ્ય રીતે સીલ કરો અને તેને કચરાપેટીમાં ફેંકી દો. પેન અથવા સ્ક્રેચર વડે બોક્સ અને સ્ટ્રીપ્સમાંથી નામ અને એકસપાયરી ડેટ  દૂર કરો, જેથી કોઈ તેનો દુરુપયોગ ન થાય.

દવાઓની એક્સપાયરી ડેટ કેવી રીતે તપાસવી?

દરેક દવા પર MFD (મેન્યુફેક્ચરિંગ ડેટ) અને EXP (એક્સપાયરી ડેટ) લખેલી હોય છે.દવા બંધ કન્ટેનરમાં હોય તો પણ તેનો ઉપયોગ એકસપાયરી પછી કરશો નહીં.એક્સપાયરી ડેટ માત્ર બિનઅસરકારક જ નથી, પરંતુ શરીર અને પર્યાવરણ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી, દરેક વ્યક્તિએ દવાઓની એક્સપાયરી ડેટ પર ધ્યાન આપવું જોઈએ અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. થોડી જાગૃતિ તમને અને તમારી આસપાસના લોકોને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.                                         

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
Embed widget