શોધખોળ કરો

Health Tips: શું સવારે ઉઠતાંની સાથે જ આપ થાકનો અનુભવ કરો છો?

 Get Energetic:સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર છે

Health Tips:   ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર  ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યાથી બચી શકાય છે.

Get Energetic: ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર  ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે . ઉર્જાનાં અભાવના કારણે,  આપ જલ્દી થાકી જાવ છો અને બહુ જલ્દી બીમારીનો ભોગ બનો છો. આવી સ્થિતિમાં દિવસની શરૂઆતમાં જો થોડું ધ્યાન આપવામાં આવે તો આપ એનેર્જેટિક રહેવાથી સાથે હંમેશા એક્ટિવ રહી શકશો.

ચા-કોફીથી દિવસની શરૂઆત ન કરો

દિવસની શરૂઆત ચા-કોફીથી ન કરવું જોઇએ, તેના બદલે સવારે આપ નવશેકું પાણી પીને તેની શરૂઆત કરી શકો છો. તેનાથી  બ્લડ સર્ક્યુલેશન વધે છે. દિવસની શરૂઆત 15થી20 મિનિટ વર્કઆઉટથી કરો.સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર છે.

હેલ્થી નાસ્તો 

 સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર છે.વારના નાસ્તામાં ઓટમીલ, ઇંડા, દહીં, કેળા, પનીર, વનસ્પતિનો રસ, ચિયા બીજ, બદામ, સફરજન પપૈયા, અખરોટ જેવા ખોરાક ખાવા જોઈએ. સવારના નાસ્તામાં ફળોનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. ફળમાં સફરજન, નારંગી, પપૈયા, તરબૂચ ખાવાથી વધારે ફાયદો થાય છે. યોગ્ય રીતે બનાવેલ પૌષ્ટિક નાસ્તો તમારા શરીરને શક્તિ આપે છે

મોર્નિંગ વોક કરવાના ફાયદા

જો આપ  અઠવાડિયામાં 5 દિવસ પણ મોર્નિંગ વોક કરશો તો તમે અનેક પ્રકારની માનસિક બીમારીઓથી બચી પણ શકશો. આ એટલા માટે છે કારણ કે મોર્નિંગ વોક કરવાથી તમારા શરીરમાં એસ્ટ્રોજન અને ડોપામાઇન જેવા હેપી હોર્મોન્સનું સ્તર વધે છે. આ સાથે માનસિક તણાવ ઘટે છે.

જે લોકો મોર્નિગ વોક કરે છે, તેને ઊંઘની ક્વોલિટી પણ સુઘરે છે. મોર્નિગ વોક નિયમિત કરવાથી ઊંઘ વારંવાર તૂટતી નથી. જે લોકો મોર્નિંગ વોક કરે છે તેમના હાડકાં અને મસલ્સ પણ મજબૂત બને છે.

Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Embed widget