શોધખોળ કરો

શું તમને પણ નથી આવતી રાત્રે ઊંઘ, આ ઉપાય કરવાથી થશે ફાયદો

રાત્રે ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમે દિવસ દરમિયાન ખૂબ સૂઈ જાઓ છો તો રાત્રે ઊંઘ ઊડી જાય છે.

રાત્રે ઊંઘ ન આવે તો દિવસની સુખ-શાંતિ પણ જતી રહે છે. રાત્રે ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમે દિવસ દરમિયાન ખૂબ સૂઈ જાઓ છો તો રાત્રે ઊંઘ ઊડી જાય છે, જો તમે સૂતા પહેલા તરત જ કંઈક ખાઈ લો તો પણ ઊંઘમાં તકલીફ થાય છે અથવા તો કાચી ઊંઘને ​​કારણે રાત્રે વારંવાર ઊંઘમાં અડચણ આવે છે અને પૂરી થતી નથી. ઘણા લોકો એવા છે જેઓ રાત્રે સમયસર ઊંઘતા નથી અને દિવસ દરમિયાન વારંવાર ઊંઘ આવવા લાગે છે અને કેટલાક લોકો અનિદ્રાની સ્થિતિથી પણ પીડાય છે. જો તમે પણ આવી જ રીતે અનિદ્રા અથવા અધૂરી ઊંઘની સમસ્યાનો સામનો કરી રહ્યા છો.

ગંભીર બીમારીની નિશાની હોઈ શકે 

આખી રાત જાગવું અને ઊંઘ ન આવવી એ પણ કોઈ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો જોખમ વધી શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે ઊંઘ સંબંધિત સમસ્યાઓ વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. તંદુરસ્ત વ્યક્તિએ 24 કલાકમાં ઓછામાં ઓછી 6-8 કલાકની ઊંઘ લેવી જોઈએ.  

એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવો

રાત્રે સૂવાના અડધા કલાક પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવો. હળદરના દૂધમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે ઊંઘની પેટર્ન સુધારવામાં મદદરૂપ છે. હળદરનું દૂધ તૈયાર કરવા માટે એક ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં અડધી ચમચી હળદર ઉમેરો અથવા કાચી હળદરનો ટુકડો પીસી લો. જ્યારે આ દૂધનો રંગ બદલાઈ જાય તો તેને ગાળીને બહાર કાઢી લો. નવસેકુ હળદરવાળું દૂધ પીવું જોઈએ.

રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ઘી નાખીને પીવો. આ પાણી પીવાથી મન શાંત થાય છે અને ગાઢ નિંદ્રા આવે છે. 

ઊંઘ લાવવા માટે આ આયુર્વેદિક ઉપાય પણ અજમાવી શકાય છે. આ ઉપાય અજમાવવા માટે એક કપ દૂધમાં એક ચપટી હળદર અને એક ચપટી જાયફળ પાવડર ઉમેરીને ઉકાળો. આ દૂધ મનને શાંત કરે છે. વ્યક્તિને યોગ્ય રીતે ઊંઘવામાં મદદ કરે છે અને આરામ પણ અનુભવે છે. 

અનિદ્રા અને વારંવાર ઊંઘમાં વિક્ષેપ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે તમારા સૂવાનો સમય દરરોજ અલગ ન હોવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો. આ શરીરની બાયોલોજીકલ ટાઈમિંગને અસર કરે છે. 

મોડી રાત્રે ખાવાનું ટાળો

મોડી રાત્રે કંઈપણ ખાવાનું ટાળો. મોડી રાત્રે નાસ્તો કરવાથી રાત્રે પેટ ખરાબ થઈ શકે છે અથવા ખોરાક સમયસર ન પચે તો ગમે ત્યારે ઊંઘમાં ખલેલ પડી શકે છે.

કેફીનયુક્ત પીણાં પીધા પછી પણ ઘણા લોકોને ઊંઘ આવે છે.  ઘણા લોકો છે જેમની ઊંઘ કેફીનને કારણે બગડે છે. આવી સ્થિતિમાં રાત્રે કોફી વગેરે જેવા કેફીનયુક્ત પીણાં ન પીવા જોઈએ.   

પેટની ચરબી ઘટાડવા માટે આ રીતે કરો પપૈયાનું સેવન,ઝડપથી થશે ફાયદો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Embed widget