Health :શું ડાયટિંગ દરમિયાન સુગર લેવાનું બિલકુલ કરી દો છો બંધ, જાણો રિસર્ચનું શું છે તારણ
વધુ શુગર લેવાથી હાર્ટ સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.શુગરની વધુ માત્રાથી મેદસ્વીતા વધે છે, જાણીએ દિવસમાં કેટલી લેવી જોઇએ
Health Tips: ભારતમાં મોટાભાગના લોકો સ્વીટ ફૂડ લેવાના શોખીન છે. કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય કે ફેસ્ટીવલ હોય સ્વીટ અવશ્ય બને છે. જો કે જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. જો ફિટ અને હેલ્ધી રહેવા માટે કેટલી શુગરની માત્રા દિવસભરમાં લેવી જોઇએ સમજીએ..
ભારતમાં મોટાભાગના લોકો સ્વીટ ફૂડ લેવાના શોખીન છે. કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય કે ફેસ્ટીવલ હોય સ્વીટ અવશ્ય બને છે. જો કે જરૂરતથી વધુ સ્વીટ ફૂડ મુશ્કેલી ઉભી કરી છે. તેના વજન પણ વધે છે. ઉપરાંત ડાયાબીટિશની બીમારીનું પણ જોખમ રહે છે. ઇન્ડિયન જર્નલ ઓફ કમ્યુનિટી મેડિસિન એક રિસર્ચમાં જોવા મળ્યું કે, ભારતના લોકોને શુગરની લત છે અને તે જોખમી છે. ભારતમાં દર વર્ષે 80 ટકા મોત ડાયાબિટીશના કારણે થાય છે અને કેન્સર હાર્ટ બીટન સમસ્યા પણ થાય છે. આ રોગ ક્યાંકને કયાંક ઓવર શુગરના સેવનથી થાય છે.
આખા દિવસમાં કેટલા ચમચી શુગર લેવી જોઇએ?
વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક વ્યક્તિને દિવસભરમાં અન્ય ફૂડ અને પ્રત્યક્ષ રીતે એમ કરીને કુલ 6 ચમચી ખાંડ લેવી જોઇએ.જેથી મેદસ્વીતા અને ડાયાબિટીશની બીમારીથી બચી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી ખાણી પાણીમાં એવી વસ્તુઓને સામેલ કરો જેમાં નેચરલ શુગર હોય છે.
વધુ શુગર લેવાથી થતી બીમારી
- જો શુગર વધુ લો છો તો તેનાથી આપને ટાઇપ-1 ટાઇપ-2 ડાયાબિટીઝ થવાનું જોખમ રહે છે.
- વધુ શુગર લેવાથી પ્રૈક્રિયાઝ ઇંસુલિન વધુ ઉત્પન કરે છે. જેના કારણે શરીરમાં મોજૂદ કોશિકા ઇંસુલિનને પ્રતિરોધ કરવા લાગે છે.
- વધુ શુગર લેવાથી હાર્ટ સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.
- શુગરની વધુ માત્રાથી મેદસ્વીતા વધે છે.
- વધુ શુગર લેવાથી માથામાં દુખાવો અને તણાવ પેદા થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )