શોધખોળ કરો

શિયાળાની સિઝનમાં શું ખરેખર ઓછું પાણી પીવાથી ગંભીર બીમારીની વધે છે શક્યતા, જાણો શું કહે છે એક્સ્પર્ટ

winter health care: પાણીના અભાવે ત્વચા નિર્જીવ બની જાય છે. એટલે કે તે શુષ્ક બની જાય છે. તેથી, શિયાળો હોય કે ઉનાળો દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

winter health care: ઠંડા પવન અને તીવ્ર ઠંડીના કારણે વડીલો અને બાળકોમાં અનેક પ્રકારની શારીરિક તકલીફો થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે શિયાળામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે,  શરીરમાં પાણીની કમી ન થાય.

હવામાન ગમે તે હોય, જો તમારા શરીરને જોઈએ તેટલું પાણી ન મળે તો શરીરમાં અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. શરીરને હાઇડ્રેટેડ રાખવાનું કામ શરીર પોતે જ કરે છે. સાથે જ પાણી ગંદકી દૂર કરવાનું કામ પણ કરે છે. ઓછું પાણી પીવાથી શરીર અનેક રોગોનો શિકાર બની શકે છે.

કબજિયાતની સમસ્યા-શરીરમાં પાણીની ઉણપને કારણે ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. જેની સીધી અસર પેટ પર પડે છે. કબજિયાતથી લઈને ગંભીર બીમારી સુધી. ખોરાકને યોગ્ય રીતે પચાવવા માટે, તમારે પુષ્કળ પાણી પીવું જરૂરી છે.

નબળાઈ અનુભવવી-ઠંડીમાં તરસ ઓછી લાગે છે. જેના કારણે વ્યક્તિ ઓછું પાણી પીવે છે. ઓછું પાણી પીવાથી નબળાઈ  અનુભવાય છે. શરીરમાં પાણીની ઉણપને કારણે શરીર નબળું પડવા લાગે છે. શરીરમાં લોહી અને ઓક્સિજનની ઉણપ જણાય છે. જેના કારણે વ્યક્તિ થાક પણ અનુભવે છે.

ડ્રાય સ્કિન- પાણીના અભાવે ત્વચા નિર્જીવ બની જાય છે. એટલે કે તે શુષ્ક બની જાય છે. તેથી, દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

કિડની પર ખરાબ અસર પડે છે-પાણીની ઉણપથી કિડની પર ખરાબ અસર પડે છે. કિડનીને પુષ્કળ પાણીની જરૂર હોય છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે, ત્યારે કિડની પર વધુ દબાણ આવે છે. જેના કારણે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન કે ટ્રેકમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે.                                                                                   

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી

IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો

પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ

UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Chhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાંSurat News: સુરતમાં અઠવાલાઈન્સમાં રહેતા મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાPanchmahal News: ગોધરામાં બાઈક અકસ્માતાં સામાન્ય ઈજા બાદ 14 વર્ષના કિશોરને ધનુર્વાની અસર જોવા મળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ

Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ

Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ

UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી

Embed widget