શોધખોળ કરો

બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ કે નહી ? જાણો પાણી પીવાનો યોગ્ય સમય

મોટાભાગના લોકો સવારે ખાલી પેટ પુષ્કળ પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને પેટ સાફ રહે છે. નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે.

દરરોજ સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલા 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ ઘણા લોકો સવારે બ્રશ કર્યા પછી પાણી પીવે છે, જ્યારે કેટલાક લોકો બ્રશ કર્યા  પહેલા પાણી પીવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે બ્રશ કર્યા પહેલા સવારે ખાલી પેટે પાણી પીવું જરૂરી છે કે નહીં.

મોટાભાગના લોકો સવારે ખાલી પેટ પુષ્કળ પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને પેટ સાફ રહે છે. નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે. તેથી,

બ્રશ કર્યા વગર પાણી પીવું જોઈએ કે નહીં ?

સવારે ખાલી પેટ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ શરીર હાઇડ્રેટ રહે છે. આ સિવાય તે પેટને લગતી ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે, જેનાથી પાચનક્રિયા સુધરે છે. ઘણા લોકોને સવારે ખાલી પેટે બ્રશ કર્યા વગર પાણી પીવું ગમે છે અને ઘણા બ્રશ કર્યા પછી પાણી પીવે છે.

સવારે દાંત સાફ કરીને પાણી પીવાથી શરીરને અનેક બીમારીઓથી બચાવી શકાય છે. બ્રશ કર્યા પછી પાણી પીવાથી શરીરને અનેક રોગોથી બચાવી શકાય છે. પરંતુ દાંત સાફ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે શરદી, ઉધરસ અને ફ્લૂ સામે રક્ષણ આપે છે.

સવારે બ્રશ કર્યા વિના પાણી પીવું એ ચમકતી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. તે મોઢાના ચાંદાથી પણ રાહત આપે છે.
હાઈ બ્લડ પ્રેશર અને શુગરના દર્દીઓ માટે સવારે દાંત સાફ કર્યા વગર પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી બીપી કંટ્રોલમાં રહે છે. તેમજ વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મળે છે. રાત્રે સૂતી વખતે મોઢામાં લાળ ન હોવાને કારણે મોં શુષ્ક થઈ જાય છે, જેના કારણે બેક્ટેરિયા વધે છે. જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં, સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ નવશેકું પાણી પીવું ફાયદાકારક છે.                

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા

Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી

કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 

Embed widget