શોધખોળ કરો

Health : વધુ પાણી પીવું કિડની માટે ફાયદાકારક છે કે હાનિકારક, જાણો એક્સ્પર્ટનો શું છે મત

, માનવ શરીર મોટાભાગે પાણીનું બનેલું છે. આપણા શરીરનો લગભગ 60 ટકા ભાગ પાણીથી બનેલો છે,આ પાણી શરીરના અંગોમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે.

Kidney Disease: ઘણા લોકો વધુ પાણી પીવું સારું માને છે. કેટલાક લોકો એવા છે કે જેઓ જરૂરિયાત કરતા વધુ પાણી પીતા જોવા મળે છે. પરંતુ શું વધુ પાણી પીવું યોગ્ય છે? આવો જાણીએ...

કિડનીની તંદુરસ્તી જાળવવા માટે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ વધુને વધુ પાણી પીવું જોઈએ, જેથી ઝેરી તત્વો  શરીરમાંથી બહાર નીકળી શકે અને કિડની સ્વસ્થ રહે. ઘણા લોકો વધુ પાણી પીવું સારું માને છે. કેટલાક લોકો એવા છે કે જેઓ જરૂરિયાત કરતા વધુ પાણી પીતા જોવા મળે છે. પરંતુ શું વધુ પાણી પીવું યોગ્ય છે?

એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, માનવ શરીર મોટાભાગે પાણીનું બનેલું છે. આપણા શરીરનો લગભગ 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. આપણને વિવિધ કાર્યોમાં તેની જરૂર છે. આ પાણી શરીરના અંગોમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે. વિવિધ કોષોમાં પોષણનું પરિવહન કરે છે. સાંધાને લુબ્રિકેટ કરે છે અને ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે. જો તમે પૂરતું પાણી ન પીતા હોવ તો ડિહાઈડ્રેશનની સમસ્યા ઊભી થઈ શકે છે. સમજદારીપૂર્વક અને પૂરતી માત્રામાં પાણી પીવાથી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. વધુ પડતું પાણી પીવાથી ઓવરહાઈડ્રેશન અને પાણીનો નશો થઈ શકે છે.

જો તમે વધુ પડતું પાણી પીશો તો શું થશે?

પાણીનું વધુ પડતું સેવન કરવાથી નશો થઈ શકે છે અને મગજની કામગીરીમાં અવરોધ આવી શકે છે. આ ત્યારે થાય છે જ્યારે શરીરના કોષોમાં (મગજના કોષો સહિત) વધારે પાણી એકઠું થાય છે, જેના કારણે તે ફૂલી જાય છે. જ્યારે મગજના કોષો ફૂલે છે, ત્યારે મગજ પર દબાણ વધે છે. આ કારણે તમે મૂંઝવણ, માથાનો દુખાવો અને સુસ્તી જેવા લક્ષણોનો અનુભવ કરી શકો છો.

વધારે પાણી પીવાના સંકેતો

  1. પેશાબના રંગમાં ફેરફાર
  2. વાંરવાર બાથરૂમ જવું પડે છે
  3. તરસ ન લાગે તો પણ પાણી પીવું
  4. ઉબકા અથવા ઉલટી જેવી લાગણી

એક દિવસમાં કેટલું પાણી પીવું યોગ્ય છે?

દરરોજ કેટલું પાણી પીવું જોઈએ તે તમે રોજિંદા ધોરણે કેવા પ્રકારની પ્રવૃત્તિ  કરો છો તેના પર આધાર રાખે છે. દરેક વ્યક્તિની પાણીની જરૂરિયાત અલગ-અલગ હોય છે. તમને કેટલા પાણીની જરૂર છે તે આ 4 આધારો પર નક્કી કરી શકાય છે.

  1. શારીરિક પ્રવૃત્તિનું સ્તર
  2. આબોહવા
  3. શરીરનું વજન
  4. જાતિ

આ પરિબળો પર આધાર રાખીને, વ્યક્તિએ દરરોજ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Embed widget