શોધખોળ કરો

Health Tips: જો શરીરમાં આ લક્ષણો દેખાય તો હોઈ શકે છે ફેફસાનું કેન્સર

Health Tips: ફેફસાંનું કેન્સર એ એક ગંભીર રોગ છે જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. ઘણી વખત લોકોને કેન્સરની જાણ નથી થતી, જેના કારણે મોત પણ થઈ શકે છે.

Health Tips: આજના સમયમાં કોઈપણ વ્યક્તિ કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની શકે છે. કેન્સરના ઘણા પ્રકાર છે, જેમાંથી એક ફેફસાનું કેન્સર છે. આપણા શરીરમાં છાતીના ભાગમાં બન્ને તરફ ફેફસાં રહેલાં છે, જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ભાગ લે છે. આજે આ ફેફસાંના કેન્સર વિશે જાણીશું  આ કેન્સર દરમિયાન સૌથી મોટી સમસ્યા એ છે કે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમયગાળા દરમિયાન, છાતીમાં દુખાવો, ગભરાટ અને તણાવ હોઈ શકે છે. ફેફસાંનું કેન્સર પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ખતરનાક બની શકે છે. દર વર્ષે, ફેફસાના કેન્સરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સ્તન, કોલોન અને પ્રોસ્ટેટ કેન્સરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કરતાં વધી જાય છે. ચાલો જાણીએ તેના લક્ષણો અને નિવારણના ઉપાયો...

લક્ષણો

1. ઉધરસ જે ઠીક નથી થતી

2. શ્વાસ લેવામાં તકલીફ

3. છાતીમાં દુખાવો  

4. ગભરામણ

5. ઉધરસમાં લોહી આવવું

6. ગળામાં તકલીફ

7. ભૂખમાં ઘટાડો

8. વજન ઘટવું

9.ખભાનો દુખાવો

10. ચહેરો, ગરદન, હાથ અથવા છાતી પર સોજો

બચાવના ઉપાય

ધૂમ્રપાન કરશો નહીં - ધૂમ્રપાન છોડવાથી ફેફસાના કેન્સરને રોકવામાં મદદ મળી શકે છે. ધૂમ્રપાન છોડવા માટે તમારે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. આ માટે તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો.

સોયા પ્રોટીનનું સેવન કરો- દરરોજ સોયા પ્રોટીનનું સેવન કરવાથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આ માટે સોયાબીન, ટોફુ, ટેમ્પેહ, મિસો અને સોયા મિલ્કનું સેવન કરો.

કેન્સરનું કારણ બને તેવી વસ્તુઓથી બચો - વ્યક્તિએ એવા પદાર્થોથી દૂર રહેવું જોઈએ જેનાથી કેન્સર થવાનું જોખમ રહે છે.

ઘરમાં રેડોન ઘટાડવું- ઘરોમાં રેડોન ઘટાડવા માટે પગલાં લઈ શકાય છે.

ફળો અને શાકભાજી ખાઓ - દરરોજ ઓછામાં ઓછા પાંચ આખા ફળો અને શાકભાજી ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. ફળો અને શાકભાજી શરીરને એન્ટીઓક્સીડેન્ટ પ્રદાન કરે છે, જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો....

lifestyle: તમે નોનવેજ ખાધા વિના પણ મેળવી શકો છો પુષ્કળ પ્રોટીન, આજે જ આહારમાં સામેલ કરો આ ફૂડ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget