શોધખોળ કરો

આંખના ચશ્મા હટાવવા માટે દરરોજ ખાઓ આ વસ્તુઓ, દૂર થશે નંબર  

આંખોના કારણે જ આપણે આપણી આસપાસની સુંદર દુનિયા જોઈ શકીએ છીએ. આવી સ્થિતિમાં આપણા શરીરના આ કોમળ અને ખાસ અંગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

આંખોના કારણે જ આપણે આપણી આસપાસની સુંદર દુનિયા જોઈ શકીએ છીએ. આવી સ્થિતિમાં આપણા શરીરના આ કોમળ અને ખાસ અંગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ડિજિટલ વિશ્વમાં આપણી આંખો પરનો ભાર ઘણો વધી ગયો છે. તમે અને હું દરેક સમયે કોઈ ને કોઈ સ્ક્રીન પર ચોંટેલા રહીએ છીએ. પછી તે લેપટોપ પરનું કોઈ પણ કામ હોય, મનોરંજન માટે મોબાઈલ પર સ્ક્રોલ કરવાનું હોય કે પછી ટીવીની સામે બેસીને દુનિયાના સમાચારોથી વાકેફ રહેવાનું હોય. આપણો સરેરાશ સ્ક્રીન સમય સતત વધી રહ્યો છે. આ કારણોસર નાના બાળકોમાં પણ આંખ સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. તેથી, દરેક ઉંમરના લોકો માટે આંખના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ખાસ વાત એ છે કે તમે તમારા ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમારી આંખોને સ્વસ્થ રાખી શકો છો.

લીલા પાંદડાવાળા શાકભાજી

પાલક જેવા લીલા શાકભાજીમાં વિટામિન C અને A ભરપૂર માત્રામાં હોય છે. આ છોડ આધારિત વિટામિન A ના સેવનથી મોતિયા અને મેક્યુલર ડિજનરેશન જેવા વય-સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે.

ફળો અને શાકભાજી

ગાજર, કેરી, તરબૂચ, જરદાળુ અને શક્કરીયામાં બીટા કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે. આ વિટામિન Aનો એક પ્રકાર છે જેમાં આંખોની ઓછી રોશનીમાં જોવા માટે એડજસ્ટ કરવામાં મદદ કરે છે. આખા દિવસમાં આપણા શરીરને જરૂરી વિટામિન સીની અડધી માત્રા માત્ર એક શક્કરિયામાં હોય છે. આ ઉપરાંત શક્કરિયામાં વિટામિન Eની મર્યાદિત માત્રા પણ જોવા મળે છે.

કઠોળ 

ચણા, રાજમા અને કાળા વટાણાથી લઈને મસૂર સુધી તે બધામાં ઝિંકનું પ્રમાણ વધુ હોય છે. લીવરમાંથી  વિટામિન A ને  રેટિના સુધી લાવવાનું કામ ઝિંક કરે છે જ્યાં તેનો ઉપયોગ મેલાનિન નામના સુરક્ષાત્મક પિગમેંટ  બનાવવા માટે થાય છે. આ સિવાય તમે કઠોળને પણ તમારા આહારમાં સામેલ કરી શકો છો કારણ કે તેમાં ઝિંક સારી માત્રામાં જોવા મળે છે.

ઇંડા

ઈંડા એ આંખો માટે જરૂરી પોષક તત્વોનું પેકેજ છે. ઝિંક તેના સફેદ ભાગમાં હાજર હોય છે જ્યારે જરદીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે. તેમાં હાજર પીળો-નારંગી સંયોજન હાનિકારક વાદળી પ્રકાશને રેટિના સુધી પહોંચતા અટકાવે છે. તે મેક્યુલાની માત્રામાં પણ વધારો કરે છે, જે આંખોના રક્ષણાત્મક પિગમેંટ છે જે આપણી આંખોની કેન્દ્રીય દ્રષ્ટિને નિયંત્રિત કરે છે.

બ્રોકલી 

આ પ્રકારના શાકભાજીમાં વિટામિન A, C અને વિટામિન Eનું અદ્ભુત  કોમ્બિનેશન જોવા મળે છે. આ બધા એન્ટી-ઓક્સિડન્ટ્સ છે જે ફ્રી રેડિકલથી  આંખના સેલ્સની રક્ષા કરે છે.વાસ્તવમાં, ફ્રી રેડિકલ એક પ્રકારનું  અસ્થિર  મોલિક્યૂલ  છે જે આંખોના હેલ્દી ટિશ્યૂને  તોડવાનું કામ કરે છે. આ રીતે સૌથી વધુ ખતરો રેટિનાને હોય  છે.  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget