શોધખોળ કરો

Banana benefits: કેળા ખાવાથી શરીરને થાય છે અનેક ફાયદા, આજે જ ડાયેટમાં કરો સામેલ

કેળું એક એવું ફળ છે, જે  આપણે વધુ બોડી બનાવવા માટે સેવન કરી છીએ.  જેઓ એથલીટ બનવા માંગે છે અથવા ખૂબ જ પાતળા છે અને ચરબી વધારવા માંગે છે, તેમને કેળા ખાવાની વધુ સલાહ આપવામાં આવે છે.

કેળું એક એવું ફળ છે, જે  આપણે વધુ બોડી બનાવવા માટે સેવન કરી છીએ.  જેઓ એથલીટ બનવા માંગે છે અથવા ખૂબ જ પાતળા છે અને ચરબી વધારવા માંગે છે, તેમને કેળા ખાવાની વધુ સલાહ આપવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે કેળા માત્ર વજન વધારવામાં અને મસલ્સ બનાવવામાં મદદ કરે છે. જોકે એવું બિલકુલ નથી. કેળાના સેવનના બીજા પણ અન્ય ફાયદા છે. દરેક ઋતુમાં કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. દરરોજ એક પાકેલું કેળું ખાવાથી ડિહાઈડ્રેશન અટકે છે. કેળા ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

શરીરના તાપમાન નિયમન કરે છે

કેળા એક એવું જ ફળ છે, જે લગભગ આખું વર્ષ મળે છે. તે ઉનાળા અને શિયાળા ચોમાસું દરેક ઋતુમાં મળે છે. કેળાં  શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે તમે દરરોજ એક કે બે કેળા પણ ખાઈ શકો છો. તે શરીરમાં વધુ અને વધુ પાણી જાળવી રાખવામાં મદદરૂપ છે.

હાર્ટબર્નથી રાહત

હાર્ટબર્નની સમસ્યાને દૂર કરવામાં કેળા ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે પણ તમને હાર્ટબર્ન થાય, પેટમાં એસિડિટી થાય, તો તમારે કેળું ખાવું જોઈએ. કેળા એન્ટાસિડ્સના કુદરતી વિકલ્પ તરીકે કામ કરે છે.

તણાવ દૂર કરવામાં મદદરૂપ

જે લોકો વધુ માનસિક થાક અને તણાવ અનુભવે છે, તેઓએ તેમના રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ. કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે, પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. કેળામાં ટ્રિપ્ટોફન હોય છે, જે તમારા સ્નાયુઓને રિલેક્સ  કરવામાં મદદ કરે છે.

લૂઝ મોશન અટકાવે છે

લૂઝ મોશનની સમસ્યામાં પણ કેળાનું સેવન રાહત આપે છે. કેળા ખાવાથી પાચનતંત્ર સૂ રહે છે.   લૂઝ મોશનના ઈલાજમાં કેળા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, જો તમને લૂઝ મોશનની સાથે પેટમાં દુખાવો થતો હોય, તો તમારે કેળા ખાવાનું ટાળવું જોઈએ

કબજિયાત દૂર કરવામાં મદદરૂપ

જ્યાં એક તરફ કેળા ખાવાથી લૂઝ મોશન મટે છે તો બીજી તરફ કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે આંતરડામાં લુબ્રિકન્ટ તરીકે પણ કામ કરે છે. તેનાથી પેટ સાફ કરવામાં સરળતા રહે છે અને કબજિયાત દૂર થાય છે. જો કે દિવસમાં એક કે બેથી વધુ કેળા  ન ખાવા જોઇએ. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

વિડિઓઝ

Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Embed widget