શોધખોળ કરો

સતત વધતી ગરમીના કારણે વધુ રહ્યું છે આંખોનું ઈન્ફેક્શન, જાણો આંખને સ્વસ્થ રાખવાના ઉપાય

હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

છેલ્લા ઘણા દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમીના કારણે લોકો પરેશાન છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કાળઝાળ ગરમીના કારણે લોકોને હીટ સ્ટ્રોક, ઉલ્ટી, ઝાડા અને વાયરલ ફ્લૂ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત વધતા તાપમાન અને તડકાના કારણે ઈન્ફેક્શનની સમસ્યા પણ વધવા લાગી છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વધતા તાપમાનથી આંખના ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં આંખોની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

ગરમીને કારણે આંખ સંબંધિત આ સમસ્યાઓ થઈ શકે છે

આકરી ગરમીમાં આંખને લગતી અનેક સમસ્યાઓનું જોખમ વધી જાય છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીના કારણે આંખમાં ચેપ, આંખોમાં શુષ્કતા, આંખની એલર્જી, પેટરીજિયમ અને નેત્રસ્તર દાહ જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે.

આંખની સમસ્યાઓના લક્ષણો

આંખમાંથી પાણી આવવું
આંખમાં બળતરા થવી
આંખોમાં સોજો આવવો
આંખો લાલ થઈ જવી

સૂર્યપ્રકાશ અને ગરમીથી આંખોનું રક્ષણ કેવી રીતે કરવું 

તાજા ઠંડા પાણીથી આંખોને વારંવાર ધુઓ
તડકામાં બહાર જતી વખતે ચશ્મા પહેરો
જો જરૂરી ન હોય તો, બપોરે ઘરની બહાર ન નીકળો.
શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
આંખની કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

તીવ્ર સૂર્યપ્રકાશનો સીધો સંપર્ક તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર જવાનું ટાળો. જો તમને આંખોમાં બળતરા, દુખાવો, સોજો અથવા લાલાશ જેવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. તમારી આંખોમાં કોઈપણ પ્રકારના આઈ ડ્રોપ્સ જાતે ન નાખો.  

લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે. જો કે તમામ પગલાં લેવા છતાં અમુક લોકોને તેનાથી કોઈ રાહત નથી મળતી. ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાય છે. મોટાભાગના લોકો માને છે કે વધુ પડતી ગરમી ત્વચાને નુકસાન પહોંચાડે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તેની આંખો પર પણ એટલી જ અસર થાય છે. વધુ પડતી ગરમી અથવા લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી પણ આંખો પર ગંભીર અસર થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો

Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન

6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video

Embed widget