શોધખોળ કરો

Weight Loss Tips: બરફની જેમ ઓગળી જશે ફેટ, બસ ડાયટમાં કરો આ બદલાવ

Weight Loss Tips: જો આપ  મીઠાઈના શોખીન છો તો તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે ખાંડનું સેવન આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું અસંતુલન ડાયાબિટીસનું મુખ્ય કારણ બની જાય છે, જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે. ખાસ કરીને વધતા વજનની અસર આપણા હાથ અને પેટ પર સૌથી પહેલા દેખાય છે..

Weight Loss Tips: મેદસ્વીતાએ આજકાલની આપણી અવ્યસ્થિત લાઇફ સ્ટાઇલ અને અન હેલ્ધી ફૂડ હેબિટની દેણ છે. મોટાભાગના લોકો હાલ મેદસ્વિતાની બીમારીથી પીડિત છે, શરીરમાં ફેટની જમાવટ ખતરનાક સાબિત થાય છે. મેદસ્વીતા અનેક રોગોને નોતરે છે. ડાયાબિટિસથી માંડીને ઘૂંટણમાં દુખાવો અને હાર્ટ ડિસીઝ, ફેટલિવર સહિતની સમસ્યા ફેટના કારણે શક્ય છે. શરીરના કોઇપણ ભાગમાં જામેલી ચરબી ન માત્ર સ્વાસ્થ્ય માટે પરંતુ તે તમારા લૂકને પણ ડેમેજ કરતા વ્યક્તિને બગાડે છે. આત્મવિશ્વાનને છીનવી લે  છે. 

બેલી ફેટની જેમ હાથ પર જામેલી ચરબી પણ એક  સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે  કેટલીક ડિઝાઇનના  આઉટફિટને અવોઇડ કરવા પડે છે.  હાથનું ચરબી ધટાડવા માટે  ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ સમજીએ.

વધતા વજનને કારણે આપણા શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં હાથ પરનો ફેટ  સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે  કેટલીક ડિઝાઇનના  આઉટફિટને અવોઇડ કરવા પડે છે.. હાથમાં એટલી હઠીલી ચરબી જમા થાય છે કે તેને છુપાવી શકાતી નથી. કોઈપણ વ્યક્તિના વધતા વજનનું કારણ તેના આહાર અને જીવનશૈલી સાથે જોડાયેલું છે.

સ્વીટને અવોઇ કરો

 જો આપ  મીઠાઈના શોખીન છો તો તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે ખાંડનું સેવન આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું અસંતુલન ડાયાબિટીસનું મુખ્ય કારણ બની જાય છે, જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે. ખાસ કરીને વધતા વજનની અસર આપણા હાથ અને પેટ પર થાય છે અને શરીરનું વજન સંપૂર્ણપણે આપણા નિયંત્રણની બહાર થઈ જાય છે. આ કારણથી આપણા શરીરનું વજન વધે છે અને સાથે જ તેની અસર આપણા હાથોમાં પણ જોવા મળે છે.

રિફાઇન્ડનું સેવન કરો

આપને  સાંભળીને નવાઈ લાગશે પરંતુ સત્ય એ છે કે મેંદામાંથી  બનેલી ખાદ્ય વસ્તુઓનું વધુ પડતું સેવન  સ્થૂળતાનું મોટું કારણ છે. રિફાઈન્ડ શરીરના અમુક ભાગોમાં ચરબીનું કારણ બની શકે છો,  ભોજનમાં બાજરી, મકાઈ, જવ અથવા જુવાર વગેરેનો સમાવેશ કરી શકો છો. તે સ્વસ્થ આહારનો એક ભાગ છે.

આ ખોરાકનું સેવન અવશ્ય કરો

આપણા દૈનિક આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ આપના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે, તે આપણને અનિચ્છનીય ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

મસાલાઓમાં હળદર વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી તમે જલ્દી જ તમારા હાથના વધતા વજનથી છુટકારો મેળવી શકશો.

હાથની માલિશ કરવાથી અનિચ્છનીય ચરબી પણ દૂર થાય છે. આ માટે સરસવનું તેલ, તલનું તેલ, ચાઈનીઝ હળદરનું મિશ્રણ બનાવી તેના હાથની સારી રીતે માલિશ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget