શોધખોળ કરો

SKIN Care tips:સ્વિમિંગ દરમિયાન આ વાતોનું ખાસ રાખો ધ્યાન, નહિ તો સ્કિન થઇ જશે ટેન

ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે પાણીથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો સ્વિમિંગ પૂલ અથવા વોટર પાર્કમાં કલાકો પસાર કરવાનું પસંદ કરે છે જો કે સ્કિન ટેનની ચિંતા રહે છે.

ગરમી વધી રહી હોવાથી લોકો સ્વિમિંગ પુલ અને વોટર પાર્કમાં કલાકો ગાળતા જોવા મળી રહ્યા છે. ઉનાળામાં આ બંને વસ્તુઓનો ક્રેઝ બાળકોથી લઈને વડીલો સુધી દરેકમાં જોવા મળી રહ્યો છે. ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે પાણીથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો સ્વિમિંગ પૂલ અથવા વોટર પાર્કમાં કલાકો પસાર કરવાનું પસંદ કરે છે, જેથી શરીરને ઠંડક મળે અને મનને પણ શાંતિ મળે. પાણીમાં કલાકો ગાળવાની મજા આવે છે, પરંતુ સાથે જ ત્વચાને સજા પણ થાય છે, જેનું સૌથી મોટું કારણ છે ક્લોરિન. હા, સ્વિમિંગ પૂલના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. સ્વિમિંગ દરમિયાન સ્કિન ટેનથી કેવી રીતે બચવું સમજીએ

સનસ્ક્રિન લગાવો

સનસ્ક્રીન સૂર્યના કિરણોથી રક્ષણ આપે છે. આવી સ્થિતિમાં, લોકો ઉનાળામાં બહાર જતા પહેલા સનસ્ક્રીન લગાવે છે, જેથી સૂર્યના કિરણો તેમની ત્વચાને નુકસાન ન પહોંચાડી શકે. આવી સ્થિતિમાં સ્વિમિંગ પૂલમાં જતાં પહેલાં પણ વોટરપ્રૂફ સનસ્ક્રીન લગાવો. વાસ્તવમાં, વોટરપ્રૂફ સનસ્ક્રીન માત્ર સૂર્યના કિરણોથી જ નહીં પરંતુ ક્લોરિનવાળા પાણીથી પણ ત્વચાનું રક્ષણ કરે છે.

સ્વિમિંગ પુલ જતાં પહેલા અને બાદ નાહી લો

સ્વિમિંગ પૂલમાં જતાં પહેલાં ત્વચાના કોષોને હાઇડ્રેટેડ રાખવા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, કોષોને હાઇડ્રેટ રાખવા માટે સ્નાન કરો, જેથી જ્યારે તમે ક્લોરિનવાળા પાણીમાં પગ મુકો ત્યારે તમારી ત્વચાના કોષો શુષ્ક નહીં પરંતુ હાઇડ્રેટેડ હશે, જેનાથી ક્લોરિન પાણીની વિપરીત અસર ઓછી થઇ જાય  છે, . . આવી સ્થિતિમાં સ્વિમિંગ પૂલમાંથી બહાર આવ્યા પછી પણ હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. આનાથી ક્લોરિનની જે પણ અસર હશે તે દૂર થશે. સ્નાન કર્યા પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ન ભૂલો

અઠવાડિયામાં એકવાર બોડી મસાજ કરો

જો આપ રોજ સ્વિમિંગ એન્જોય કરવા માંગો છો તો  આવી સ્થિતિમાં, ક્લોરિન પાણીની અસરથી બચવા માટે, અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ડીપ બોડી મસાજ કરાવો, જેથી તમારી ત્વચાને ફાયદો થશે.

 વિટામિન સીનું સેવન કરો

 જ્યારે તમે વારંવાર સ્વિમિંગ માટે જાઓ છો, ત્યારે સ્વિમિંગ પૂલનું પાણી તમારી ત્વચાને માત્ર શુષ્ક જ નથી બનાતું પરંતુ  ત્વચાનું pH લેવલ પણ ઉપર-નીચે જાય છે. આવી સ્થિતિમાં ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખવા માટે વિટામિન સી લો. જો તમે વિટામિન સીનું સેવન કરવા માંગતા નથી, તો  ખાટા ફળોને ડાયટમાં સામેલ કરો. લીલા શાકભાજી ભરપૂર માત્રામાં લો

હાઇડ્રેટેડ રહો

 આખા દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો કે જેથી આપની સ્કિન હાઇડ્રેઇટ  રહે.  આ રીતે હાઇડ્રેટેડ રહેવાથી તમે ક્લોરિન પાણીની અસરથી બચી શકો છો. તેથી ધ્યાનમાં રાખો કે પૂલમાં જતાં પહેલાં તમારી જાતને હાઇડ્રેઇટ રાખવા પુરતું પાણી પીવો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Embed widget