શોધખોળ કરો

બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ડાયટમાં જરૂર સામેલ કરો આ 7 ફૂડ, હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા થશે દૂર઼

જો આપ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત હોય તો ડાયટમાં લસણ સહિતના ફૂડનું સેવન ચોક્કસ કરવું જોઈએ. હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ આ ઘરેલું ઉપાય અપનાવીને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.

જો આપ  હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત  હોય તો  ડાયટમાં આ ફૂડનું  સેવન ચોક્કસ કરવું જોઈએ. હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ આ ઘરેલું ઉપાય અપનાવીને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકે છે.કોલેસ્ટ્રોલ એક પ્રકારનું ફેટ છે, જે જ્યારે વધારે પડતું વધી જાય છે ત્યારે તમામ પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક, સ્ટ્રોક, ટાઇપ 2 ડાયાબિટીસ અને અન્ય રોગોનું જોખમ વધારે છે.

કોલેસ્ટ્રોલનું વધતું સ્તર જીવનને જોખમમાં મૂકી શકે છે કારણ કે કોલેસ્ટ્રોલ વધવાને કારણે તેની સીધી અસર હૃદય પર થાય છે, જેનાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ કોલેસ્ટ્રોલને યોગ્ય રાખવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ અથવા તેને વધુ પડતું વધવા ન દેવું જોઈએ.  તો જાણીએ કે,  કોલેસ્ટ્રોલ અચાનક વધવાનું કારણ શું છે, કેવી રીતે જાણવું કે કોલેસ્ટ્રોલ વધી ગયું છે કારણ કે કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણો એકદમ સામાન્ય છે અને સૌથી મહત્વની વાત એ છે કે હાઈ કોલેસ્ટ્રોલને કેવી રીતે ઘટાડી શકાય. ? જાણો ક્યા ફૂડ્સ છે જેનાથી તમે વધેલા કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડી શકો છો.

હાઇ કોલેસ્ટ્રોલના શું લક્ષણો છે?

  • હાથ અને જડબામાં દુખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ 
  • અતિશય પરસેવો થવો

     હાઇ કોલેસ્ટ્રોલ ઓછું કરવાના ઘરેલુ ઉપાય

    લસણ ખાઓ

    સવારે અથવા રાત્રે સૂતા પહેલા લસણને કાચું ખાઓ. વાસ્તવમાં, લસણમાં એલિસન નામના તત્વો હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે, તેથી લસણનું સેવન કરવું જ જોઈએ.

    ગ્રીન ટી પીવો

     ગ્રીન ટીમાં ઘણા એવા તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેમ કે ગ્રીન ટીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. લોકો તંદુરસ્ત આહાર, ચયાપચય સુધારવા અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે  છે. તમને જણાવી દઈએ કે ગ્રીન ટીમાં એવા તત્વો હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.

    હળદરવાળું દૂધ પીવો

     હળદર દરેક વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ જેઓનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે તેમના માટે  હળદર ઓષદ સમાન છે.  કારણ કે હળદરમાં કેટલાક તત્વો હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. તેથી હળદરવાળું દૂધ ચોક્કસ પીવો.

    અળસીના બીજ ખાઓ

    અળસીના બીજમાં સૌથી શક્તિશાળી તત્વો જોવા મળે છે જેમ કે ઓમેગા 3 ફેટી એસિડ અને લિનોલેનિક એસિડ જે ખરાબ કોલેસ્ટ્રોલ પર સીધો હુમલો કરે છે અને તે ખૂબ જ અસરકારક પણ છે. તેથી, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે, તમારે ચોક્કસપણે ફ્લેક્સસીડનું સેવન કરવું જોઈએ.

    આમળા ખાઓ

     બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે  આમળા પાવડરને હુંફાળા પાણીમાં મિક્સ કરીને પણ પી શકો છો. હકીકતમાં, આમળામાં એનિમો એસિડ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
Embed widget