શોધખોળ કરો

Weight Loss Tips: ઇન્સ્ટન્ટ એનર્જી સાથે વેઇટ લોસમાં પણ કારગર છે આ ડ્રિન્ક, જાણો રેસિપી

જો આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો આપની દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

Weight Loss Tips: જો  આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો  આપની  દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

વજન ઘટાડવા માટે લોકો કસરત, યોગ અને જિમની સાથે ઘણી રીતો અપનાવે છે અને ઘણા પૈસા પણ ખર્ચે છે. આ સિવાય ઘણા લોકો વજન ઘટાડવા માટે પોતાના ડાયટમાં ફેરફાર પણ કરે છે, પરંતુ તેમ છતાં ઘણી વખત તેમને ઈચ્છિત પરિણામ મળતું નથી. જો આપ પણ  અનેક ઉપાયો કર્યા પછી પણ વજન ઘટાડતા નથી, તો એક કપ હૂંફાળું પાણી અને મધ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે નિયમિતપણે સવારે 1 કપ ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને  તેનું સેવન કરવું જોઈએ. મધમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ ગુણધર્મો તેમજ એન્ટિ-એલર્જિક ગુણો હોય છે અને આ બધા ગુણધર્મો આપણા સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે જાદુઈ માનવામાં આવે છે. આવો અમે તમને આ ખાસ પાણીના ફાયદા વિશે જણાવીએ.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો તમારી દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. મધનું પાણી પાચન, કબજિયાત, ધીમી ચયાપચય અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓને દૂર કરે છે અને આ બધા વજન વધવાના મુખ્ય કારણો છે. મધનું પાણી મેટાબોલિઝમ સુધારે છે અને વધારાનું વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવાથી ફેટ  બર્ન કરવાની પાણીની ક્ષમતા વધે છે.

મધનું પાણી એનર્જી વધારે છે

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મધનું જાદુઈ પાણી એનર્જી વધારવાનું પણ કામ કરે છે. જો તમે થાક અનુભવો છો, તો કોઈપણ મીઠા પીણાને બદલે, તમે મધના પાણીનું સેવન કરી શકો છો. તેના સેવનથી તમારી એનર્જી તો વધશે જ સાથે સાથે તમારું હાઇડ્રેશન લેવલ પણ વધશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હૂંફાળા પાણીમાં એક ચમચી મધ વજન ઘટાડવામાં મદદ કરે છે અને એનર્જી વધારવાની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. વાસ્તવમાં મધમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોની સાથે વિટામિન અને મિનરલ્સ હાજર હોય છે. તેથી, દરરોજ મધના પાણીનું સેવન કરીને, તમે એવા રોગોથી બચી શકો છો જે બેક્ટેરિયા અને વાયરસના કારણે ફેલાઇ છે.

ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત મળે છે

મધના પાણીનું સેવન કરવાથી ગળામાં દુખાવો અને ઉધરસ પણ દૂર થાય છે. મધ અને ગરમ પાણી વ્યક્તિગત રીતે ગળાના દુખાવાને દૂર કરવા માટે જાણીતું છે અને જો બંનેને એકસાથે પીવામાં આવે તો અસર ક્યારેક બમણી થઈ જાય છે. તેથી, ગળાના દુખાવા અને ઉધરસથી છુટકારો મેળવવા માટે, મધ સાથે એક ગ્લાસ નવશેકું પાણી પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget