International Yoga Day 2023: સર્જરી વિના માત્ર આ યોગાસન કરીને ઉતારો ચશ્માના નંબર
યોગ માત્ર વેઇટ વોસ અને સુદ્રઢ શરીર જ નથી આપતું શરીરના અન્ય અંગો સ્વસ્થ રાખવાની સાથે યોગ આપના વધતા જતાં ચશ્માના નંબરને પણ ઓછા કરીને સંપર્ણ પણે ઉતારી શકે છે.
International Yoga Day:પેટ ફુલવું આજે મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સ્થિતિને દૂર કરવા લોકો ક્રેશ ડાયટિંગનો સહારો લે છે. જો કે માત્ર ફેટના કારણે નહી અપચાના કારણે પણ આ સમસ્યા થાય છે. આપ પણ અપચો અને પેટની સમસ્યાથી પીડિત હો તો યોગ સહિતની આ આદતોને દિનચર્યામાં સામેલ કરીને તેને દૂર કરી શકો છો.
મંડૂકાસનને પણ નિયમિત રૂટીનમાં સામેલ કરો, તેનાથી આંતરડાની શક્તિ વધે છે અને પૈંક્રિયાસ એક્ટિવ રહે છે, જમ્યા બાદ 15 મિનિટ વજ્રાસમાં બેસવાથી પણ પેટની ચરબી ઘટે છે.
અર્ધમત્સ્યેન્દ્રાસન આંતરડા અને કિડનીને દુરસ્ત રાખે છે ને લીવરને મજબૂત બનાવે છે. ઉપરાંત તાડાસન પણ કબજિયાત એસિડીટી અને અપચાને દૂર કરે છે.
પેટ ફુલવું આજે મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સ્થિતિને દૂર કરવા લોકો ક્રેશ ડાયટિંગનો સહારો લે છે. જો કે માત્ર ફેટના કારણે નહી અપચાના કારણે પણ આ સમસ્યા થાય છે. આપ પણ અપચો અને પેટની સમસ્યાથી પીડિત હો તો યોગ સહિતની આ આદતોને દિનચર્યામાં સામેલ કરીને તેને દૂર કરી શકો છો.
વીરાસન અપચાની સમસ્યાને દૂર કરીને પેલ્વિક મસલ્સને ટોન કરે છે. કટિચક્રાસન કમર પેટને ઓછું કરવામાં કારગર છે.
આપ યોગની દિનચર્યામાં સામેલ કરીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આ માટે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરો. તેનાથી પાચન ઝડપથી થશે અને પેટ હળવું થશે
International Yoga Day: માત્ર આ 4 યોગાસન નિયમિત કરવાથી બેલી ફેટથી મળશે છુટકારો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )