શોધખોળ કરો

Health Benefits: બીટ ખાવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેના ફાયદા

બીટરૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીટનો જ્યુસ નિયમિત પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તે વજન ઘટાડે છે અને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

કંદમૂળ  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેને સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો બીટનો રસ પીવે છે અથવા તેને શાકભાજીમાં એડ કરીને ખાય છે.  તેમાં ઘણા વિટામિન હોય છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. બીટમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાથે જ તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ, બીટરૂટના ફાયદા શું છે.

બીટરૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીટનો જ્યુસ નિયમિત પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તે વજન ઘટાડે છે અને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. ઉપરાંત, બીટરૂટ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. તેના ઉપયોગથી ત્વચામાં ચમક આવી જાય છે.

એનિમિયા દૂર કરવામાં અસરકારક

બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. જે શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. જો તમને એનિમિયાની સમસ્યા છે, તો તમે બીટરૂટને ડાયટમાં સામેલ કરી શકો છો.

હૃદયને સ્વસ્થ રાખે છે

બીટરૂટમાં હાજર નાઈટ્રેટ બ્લડ પ્રેશર ઘટાડે છે અને તેમાં હાજર બ્યુટેન લોહીના ગંઠાઈ જવાથી બચાવે છે. આ રીતે બીટરૂટ હૃદય સંબંધિત રોગો માટે મદદગાર સાબિત થઈ શકે છે.

પાચન શક્તિ સુધારે છે

બીટરૂટમાં પૂરતી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. જો તમને કબજિયાત અથવા ગેસની સમસ્યા હોય તો તમે નિયમિતપણે બીટરૂટનો રસ પી શકો છો. તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

એનર્જી લેવલ વધારવામાં મદદરૂપ

બીટરૂટમાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. જે શરીરનું એનર્જી લેવલ વધારે છે. આ માટે બીટરૂટને ધોઈને તેના ટુકડા કરી લો અને તેને પાણીમાં ઉકાળો, ગાળીને આ પાણીનું સેવન કરો.

ત્વચા માટે ફાયદાકારક

બીટરૂટમાં હાજર ફોલેટ અને ફાઈબર ત્વચા માટે ફાયદાકારક છે. આ માટે તમે બીટરૂટનો રસ ચહેરા પર લગાવી શકો છો. તે પિમ્પલ્સને દૂર કરવામાં મદદ કરે છે.

યાદશક્તિ વધારવામાં મદદરૂપ

બીટરૂટ યાદશક્તિ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેમાં રહેલું કોલિન યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો તમે તમારા મનને તેજ કરવા માંગો છો, તો તમે બીટરૂટને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget