શોધખોળ કરો

Weight Loss Tips: વધતા વજનને સરળતાથી કરી શકો છો કન્ટ્રોલ , આજથી જ ફોલો કરો 80/20

Weight Loss Tips:વધતા વજનને નિયંત્રિત કરવા માટે આજકાલ ઘણા પ્રકારના ડાયટ પ્લાન પ્રચલિત છે. આમાંથી એક 80/20 ડાયેટ પ્લાન છે. 80/20 ડાયટ પ્લાન વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ નિયમનું પાલન કરવાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

Weight Loss Tips:વધતા વજનને નિયંત્રિત કરવા માટે આજકાલ ઘણા પ્રકારના ડાયટ પ્લાન પ્રચલિત છે. આમાંથી એક 80/20 ડાયેટ પ્લાન છે. 80/20 ડાયટ પ્લાન વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ નિયમનું પાલન કરવાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ઘણી પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રીઓ પોતાને ફિટ રાખવા માટે એટલે કે સ્થૂળતાને કાબૂમાં રાખવા માટે 80/20 ડાયટ પ્લાનનું પાલન કરે છે. જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો તો 80/20 ડાયટ પ્લાનને અનુસરો.

80/20 ડાયેટ પ્લાન શું છે?

80/20  ડાયટ પ્લાનમાં 80 ટકા હેલ્ધી ફૂડ ખાવાની છૂટ છે. સાથે જ 20 ટકા મનપસંદ વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે. સાદી ભાષામાં કહીએ તો ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો આહારમાં વધુ સમાવેશ કરવો પડે છે. ડેરી ઉત્પાદનો, તેલયુક્ત અને ખાંડમાંથી બનેલી વસ્તુઓની માત્રા 20 ટકા સુધી ઘટાડવી પડશે. આ માટે આ પ્લાનને 80/20 ડાયેટ પ્લાન કહેવામાં આવે છે. તમારા આહારમાં વધુને વધુ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરો. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વ્યક્તિ આહારમાં 80 ટકા ફળો, શાકભાજી, સૂકા બીજ અને બદામનું સેવન કરી શકે છે. સીફૂડ પણ સામેલ કરી શકાય છે. આમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે

80/20 ડાયટના ફાયદા

આ ડાયટને ફોલો કરવો સરળ છે.  આમાં કોઈ પ્રતિબંધ નથી. 80/20 ડાયટ પ્લાનમાં બધું ખાવાની સ્વતંત્રતા છે. કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સની ગણતરી કરવાની પણ જરૂર નથી. ઉપરાંત, આહારનું પાલન કરવાથી વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. આ ડાયટ પ્લાનમાં ફાઈબર અને પ્રોટીન પર ફોકસ કરવાનું હોય છે. ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ

અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

Embed widget