શોધખોળ કરો

Diet for Jaundice: કમળામાં ઝડપથી આવશે રિકવરી, બસ આ 5 ફૂડને કરો અવોઇડ

કમળો એ લોહીમાં બિલીરૂબિન વધવાથી થતો રોગ છે. જેના કારણે દર્દીની ત્વચા અને આંખો પીળી પડવા લાગે છે, આ બીમારીમાં ખાસ કરીને ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે.

Diet for Jaundice:કમળાની બીમારીની સૌથી વધુ અસર લીવર પર થાય છે. આ બીમારીમાં  વ્યક્તિની ત્વચા અને  આંખો પીળી થઇ જાય છે.  કમળો તમારા શરીરમાં હાજર પ્રવાહીને પણ બદલી શકે છે, જેમ કે પેશાબનો રંગ પણ પીળો થઈ જાય છે, તેથી જો તમને કમળો થયો હોય તો આ બીમારીમાં ખાસ કરીને ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે.

કમળો એ લોહીમાં બિલીરૂબિન વધવાથી થતો રોગ છે. જેના કારણે દર્દીની ત્વચા અને આંખો પીળી પડવા લાગે છે, સાથે જ શરીરમાં લોહીની ઉણપ પણ થાય છે. આ રોગમાં ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે કારણ કે કોઈપણ પ્રકારની બેદરકારી સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. જ્યારે કમળો થાય છે ત્યારે ડોકટરો અમુક પ્રકારની વસ્તુઓ ખાવાની મનાઈ ફરમાવે છે કારણ કે તે લીવરને ખરાબ રીતે અસર કરી શકે છે. તો કમળાથી ઝડપથી રિકવરી માટે શું ન ખાવું જોઇએ જાણીએ.

તળેલા ફૂડ

નિષ્ણાતો કમળાના દર્દીઓને તેમના આહારમાંથી તળેલી અને મસાલેદાર વાનગીઓને બાકાત રાખવાની સલાહ આપે છે, કારણ કે તે ખરાબ રીતે  લીવરને પણ અસર કરે છે. કમળામાંથી ઝડપી રિકવરી માટે માટે શક્ય તેટલો સાદો ખોરાક લો.

 ચા અને કોફી

ચા અને કોફીમાં કેફીન હોય  છે, જેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ખાસ કરીને કમળાના દર્દીઓ માટે, તેથી તેને ટાળો.

 જંક ફૂડ્સ

અલબત્ત, કમળો થવા પર વ્યક્તિને ખાવાનું મન થતું નથી, કોઇ ટેસ્ટ નથી આવતો જેથી લોકો ચટાકેદાર અને સ્પાઇસી જંકફૂડ ખાવાનું પણ શરૂ કરી દે છે, પરંતુ આ  બિલકુલ યોગ્ય નથી. કમળાના કેસમાં  જંક ફૂડનું સેવન સંદતપ બંધ કરવામાં આવે છે. કારણ કે તેમાં કોઈપણ પ્રકારના પોષક તત્વો નથી હોતા, જેના કારણે તે માત્ર ચરબી વધારવાનું કામ કરે છે.  કમળાના દર્દીએ ચરબી વધારતી વસ્તુઓ ન ખાવી જોઈએ.

ખાંડ

રિફાઈન્ડ સુગરમાં ફ્રુક્ટોઝ કોર્ન સીરપ ખૂબ જ હોય ​​છે, જે લીવરમાં ફેટ સ્ટોર કરવાનું કામ કરે છે, તેથી કમળામાં મીઠી વસ્તુઓ ઓછી ખાઓ, કારણ કે તે વધુ ખાવાથી લીવરને પચવામાં મુશ્કેલી પડે છે.

 કેળા

કમળાના દર્દીઓએ કેળા ન ખાવા જોઈએ. આ એટલા માટે છે કારણ કે કેળામાં ફાઇબર વધુ હોય છે, જે પાચવમાં બહુ ભારે છે. ઉપરાંત તે  તમારા શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધારવાનું પણ કામ કરે છે, જે કમળાને વધુ બૂસ્ટ કરે છે. જેથી કેળાને પણ કમળામા સદંતર અવોઇડ કરવા જોઇએ. આ પ્રકારે ડાયટ ફોલો કરવામાં આવે અને સાદો તેલ મસાલા વિનાનો અને સરળતાથી પચી જતો ખોરાક લેવામાં આવે તો કમળાથી ઝડપથી રિકવરી આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget