શોધખોળ કરો

Health: સાવધાન, હેલ્ધી દેખાતા આ ફૂડ ધીરે ધીરે વધારે છે વજન, આ રીતે કરો સેવન નહિ તો મેદસ્વિતાને નોતરશો

બદામ, અખરોટ, કાજુ અને મગફળીમાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે  પીનટ બટર જેવા નટ બટરમાં પણ ભરપૂર માત્રામાં ચરબી હોય છે, આથી તેનું ઓછી માત્રામાં જ સેવન કરવું જોઈએ. 

Health: આપે  ઘણી વાર સાંભળ્યું હશે - હેલ્ધી ખાઓ, હેલ્ધી જીવો, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક હેલ્ધી વસ્તુઓ પણ આપણા વજન વધવા પાછળનું કારણ બની શકે છે. હા, કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે જે ખૂબ જ આરોગ્યપ્રદ છે. પરંતુ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે વજનમાં વધારો કરી શકે છે અને મેદસ્વિતાનું કારણ બની શકે છે. તો ચાલો અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે સ્વસ્થ હોવા છતાં પણ આપણને સ્થૂળતાનો શિકાર બનાવી શકે છે.

ફ્રૂટ જ્યુસ

હા, ફળોના રસનું વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, કારણ કે ફળોમાં ફ્રુક્ટોઝ નામની કુદરતી ખાંડ હોય છે, જે કેલરીની માત્રામાં વધારો કરે છે. આવી સ્થિતિમાં, વધુ પડતા ફળોના રસનું સેવન વજન વધવાનું કારણ બની શકે છે. એટલું જ નહીં, ફળોના રસમાં ફળોની તુલનામાં ફાઈબર, મિનરલ્સ અને વિટામિન્સ ઓછા હોય છે, તેથી આપણે ફળોના રસને બદલે ફળોનું સેવન કરવું જોઈએ.                                              

નટ્સ અને પીનટ બટર

બદામ, અખરોટ, કાજુ અને મગફળીમાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે  પીનટ બટર જેવા નટ બટરમાં પણ ભરપૂર માત્રામાં ચરબી હોય છે, આથી તેનું ઓછી માત્રામાં જ સેવન કરવું જોઈએ.                                                           

સંપૂર્ણ ચરબીયુક્ત દૂધ અને ડેરી ઉત્પાદનો

ફુલ ફેટ ડેરી ઉત્પાદનો જેમ કે ફુલ ફેટ દૂધ, ગ્રીક દહીં અને ચીઝ કેલરી, પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આપણે પણ આનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ અથવા ખોરાકમાં ઓછી ફેટવાળી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

જટિલ કાર્બોહાઇડ્રેટ્સ

આખા અનાજ, બટાકા અને કઠોળ કેલરીની માત્રા વધારવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તેના બદલે ક્વિનોઆ, બ્રાઉન રાઇસ, ઓટ્સ જેવા આખા અનાજની પસંદગી કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર

Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો

Embed widget