શોધખોળ કરો

Hair Styling Tips: આપના ચહેરા અનુસાર પસંદ હેર સ્ટાઇલ, હેર કટ, આપશે સ્ટાઇલિશ લૂક

જ્યારે ચહેરા પ્રમાણે હેરસ્ટાઇલ હોય તો ચહેરો વધુ સારો દેખાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક હેરસ્ટાઈલ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સ્ટાઇલિશ લૂકમાં ખૂબ જ ચોક્કસ મદદ કરશે.

Hair Styling Tips: જ્યારે ચહેરા પ્રમાણે હેરસ્ટાઇલ હોય તો ચહેરો વધુ સારો દેખાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક હેરસ્ટાઈલ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સ્ટાઇલિશ લૂકમાં ખૂબ જ  ચોક્કસ મદદ કરશે.

જ્યારે ચહેરા પ્રમાણે હેર કટ  હોય તો ચહેરો વધુ સારો દેખાય છે. યોગ્ય હેરકટ તમારા ચહેરાને સારું કવરેજ આપી શકે છે. પરંતુ આવી હેરસ્ટાઇલ શોધવી થોડી મુશ્કેલ બની જાય છે. ઉદાહરણ તરીકે, જો તમારો ચહેરો રાઉન્ડ શેપ છે, તો આપને એવી હેરસ્ટાઇલની  જરૂર છે.  જે આપના ફેસને લાઇટ લૂક આપી શકે.

બીચ વેવ્સ

તમે કોઈપણ પ્રસંગે આ હેરસ્ટાઇલ અજમાવી શકો છો. આ હેરસ્ટાઇલ બનાવવી પણ ખૂબ જ સરળ છે. આ હેરસ્ટાઇલ તમારા ચહેરાને સ્લિમ બનાવવામાં મદદ કરે છે. આ હેરસ્ટાઇલની ખાસ વાત એ છે કે તમે તેને ઘરે જાતે બનાવી શકો છો.

પિક્સી કટ

આ હેરસ્ટાઇલ તમને ક્યૂટ લુક આપી શકે છે. જો તમારા ટૂંકા વાળ છે, તો પછી તમે આ હેરસ્ટાઇલ  પસંદ કરી શકો છો. તમે ફૂલર બેંગ સાથે પિક્સી કટ હેરસ્ટાઇલ બનાવી શકો છો, તે તમારા ચહેરાને લાઇટ લૂક આપશે.  જેમનો ચહેરો હાર્ટ શેપનો છે, તો આ હેરસ્ટાઇલ   યોગ્ય રહેશે.

ફ્રિંજ બેગ્સ

જો આપનો  ચહેરો ગોળાકાર છે તો તમે ફ્રિન્જ બેંગ્સ પસંદ કરી શકો છો. તેમજ જેમના વાળ લાંબા છે તેઓ પણ આ હેરસ્ટાઈલ પસંદ કરી શકે છે. જો કે ફ્રિંજ બેંગ્સના ઘણા પ્રકાર છે, તમે તેને તમારી ઈચ્છા અનુસાર પસંદ કરી શકો છો.

બોબ કટ હેરસ્ટાઇલ

આ હેરસ્ટાઇલ વિશે થોડું સાંભળ્યું જ હશે. જો તમારો ચહેરો ગોળમટોળ હોય અને તમારા વાળ સીધા હોય, તો તમે આ હેરસ્ટાઇલ પસંદ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે જો તમારા વાળ લહેરાતા અથવા વાંકડિયા છે, તો તમારે આ હેરસ્ટાઇલ પસંદ કરવી જોઈએ નહીં. તમે રેઝર કટ ફ્યુઝન સાથે બોબ કટ ટ્રાય કરી શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget