શોધખોળ કરો

Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો

Health Tips: સૂકી ઉધરસ હોય કે કફવાળી ઉધરસ, બંને ઘણી મુશ્કેલીનું કારણ બને છે. જે લોકો બ્રોકાઈટિસ જેમ કે, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) થી પીડાય છે.

Health Tips: સૂકી ઉધરસ હોય કે કફ વાળી ઉધરસ, બંને ઘણી મુશ્કેલીનું કારણ બને છે. જે લોકો બ્રોન્કાઇટિસ જેવા ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) થી પીડાય છે. ખાંસી વખતે તેમને ઉબકા, લાળ, વહેતું નાક અને આંખોમાંથી પાણી આવવું સામાન્ય છે. ક્રોનિક ઉધરસ ઘણા કારણોસર શરૂ થઈ શકે છે. જેના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. હવામાનમાં ફેરફારને કારણે, નાકનો માર્ગ સોજો થવા લાગે છે.

આદુની ચામાં આ 2 વસ્તુઓ ભેળવીને ખાઓ

શિયાળામાં આદુનો રસ પીવાથી ખાંસી, શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓથી બચાવ થાય છે, તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જ્યારે તુલસીમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણધર્મો હોય છે, જે શરદી અને ફ્લૂ જેવા રોગો સામે રક્ષણ આપે છે. તે જ સમયે, ગોળમાં ઘણું આયર્ન હોય છે, જે શરીરને મજબૂત બનાવવા માટે જરૂરી છે અને તે શ્વસન માર્ગને સાફ કરવામાં અને ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરી શકે છે. શિયાળાની ઋતુમાં ગોળનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે અને તેને ખાંડનો કુદરતી સ્વસ્થ વિકલ્પ માનવામાં આવે છે.

આ બે વસ્તુઓ તમારી ઉધરસ મટાડશે

શિયાળામાં પાવર બૂસ્ટર આદુ ડ્રિંક બનાવવા માટે, આદુનો 1 ઇંચનો ટુકડો છીણી લો અને તેનો રસ કાઢો. આ રસમાં થોડો ગોળ મિક્સ કરો. ૫ થી ૧૦ તુલસીના પાનને પીસીને તેનો રસ ઉમેરો અને આ પાવર બૂસ્ટર આદુ પીણું પીઓ. જો તમે ઈચ્છો તો, તમે એક ગ્લાસ પાણીમાં આદુનો રસ, તુલસીના પાન અને વાટેલું ગોળ મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો. બસ ખાતરી કરો કે બધું તાજું હોય. શિયાળામાં આને હર્બલ ટીના રુપમાં પીવાથી અનેક સમસ્યાઓમાં રાહત મળે છે. ખાસ કરીને ઉધરસ અને શરદી જેવા રોગો સામે. કારણ કે, શિયાળામાં ઠંડા પવન અને ઠંડીના કારણે લોકોને શરદી-ઉધરસની સમસ્યા ખુબ લધી જાય છે. એવામાં આ ઘરેલું નુસખો ઘણી રીતે રાહત આપે છે.

Disclaimer- સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો....

lifestyle: હવે તમે કોઈપણ ઉંમરે બની શકશો માતાપિતા, લેબમાં બનશે સ્પર્મ અને એગ્સ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Score Live : પાકિસ્તાનનો સ્કોર 100 રનને પાર, શકીલ અને રિઝવાન ક્રિઝ પર
IND vs PAK Score Live : પાકિસ્તાનનો સ્કોર 100 રનને પાર, શકીલ અને રિઝવાન ક્રિઝ પર
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Surat Visit : લોકસભામાં જીત બાદ પહેલીવાર સુરત આવશે PM મોદી, જુઓ શું છે કાર્યક્રમ?Bhikhusinh Parmar : મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં કરી મારામારી, વીડિયો વાયરલ થતાં મચ્યો ખળભળાટGujarat Politics :  ભાજપ નેતાનો મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ, ... તો ભાજપ સામે મોરચો માંડવો જોઇએDevayat Khavad Audio Clip Viral : મારી આબરુમાં હાથ નાંખ્યો, કાઠી દરબાર છું.. તમે તૈયારીમાં રહેજો ફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Score Live : પાકિસ્તાનનો સ્કોર 100 રનને પાર, શકીલ અને રિઝવાન ક્રિઝ પર
IND vs PAK Score Live : પાકિસ્તાનનો સ્કોર 100 રનને પાર, શકીલ અને રિઝવાન ક્રિઝ પર
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
BSNL ના ત્રણ પ્લાને ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી, કરોડો યુઝર્સેને પડી ગઈ મોજ
BSNL ના ત્રણ પ્લાને ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી, કરોડો યુઝર્સેને પડી ગઈ મોજ
Shashi Tharoor: 'જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો...', હવે શશિ થરૂરે હાઈકમાન્ડને પહોંચાડ્યો મેસેજ!
Shashi Tharoor: 'જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો...', હવે શશિ થરૂરે હાઈકમાન્ડને પહોંચાડ્યો મેસેજ!
1 લાખ રૂપિયામાં તમારા હાથમાં હશે સૌથી વધુ વેચાતી કારની ચાવી,દર મહિને ચૂકવવી પડશે આટલી EMI
1 લાખ રૂપિયામાં તમારા હાથમાં હશે સૌથી વધુ વેચાતી કારની ચાવી,દર મહિને ચૂકવવી પડશે આટલી EMI
WhatsApp એ ભારતમાં 84 લાખ એકાઉન્ટ કર્યા બંધ! જાણો તેની પાછળનું કારણ
WhatsApp એ ભારતમાં 84 લાખ એકાઉન્ટ કર્યા બંધ! જાણો તેની પાછળનું કારણ
Embed widget