શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Pain Killers: સાવધાન, દિવસમાં એકથી વધુ પેઇન કિલર ખાવ છો? જાણો ગંભીર પરિણામ

પેઇન કિલર વિશે નિષ્ણાતનું કહેવું છે કે, ડૉક્ટર્સ કહે છે કે, 500 મિલિગ્રામની ગોળીઓ દિવસમાં 3-4 વખત 8 કલાકના અંતરાલથી લઈ શકાય છે, તે પણ ડૉક્ટરની સલાહ લીધા પછી.

Pain Killers:માથાનો દુખાવો અને શરીરના દુખાવાની સ્થિતિમાં પેઇનકિલર્સ લેવી એ ઘણા લોકોની આદત બની જાય  છે. ઘણા લોકો માથાનો દુખાવોના કિસ્સામાં ડિસ્પ્રીન અને શરીરના દુખાવાના કિસ્સામાં કોમ્બીફ્લેમ જેવી દવાઓ લે છે. આ દવાઓની અસર ઝડપથી દેખાય છે અને થોડીવારમાં રાહત પણ મળી જાય છે. કેટલાક લોકો આવા હોય છે અને જ્યાં સુધી દુખાવો ઓછો ન થાય ત્યાં સુધી ડૉક્ટરની સલાહ વગર આવી દવાઓ લેતા રહે છે. દિવસમાં એકથી વધુ પણ પેઇન કિલર્સ લે છે. તેમને લાગે છે કે આનાથી ઝડપી રાહત મળશે પરંતુ તેની ખતરનાક આડઅસર થઈ શકે છે.

 પેઇનકિલર્સ વિશે ડોકટરો શું કહે છે?

ડૉક્ટરોનું કહેવું છે કે, દુખાવાની દવા લેવી એ મજબૂરી હોઈ શકે છે પરંતુ કોઈની સલાહ વિના દિવસમાં એકથી બે વખત  લેવી જોખમી બની શકે છે. તેઓ કહે છે કે, પેઇનકિલર્સથી સલામત જેવું કંઈ નથી. દરેક પેઇનકિલર આડઅસર સાથે આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ સલાહ વિના દવા લેવાથી ગંભીર આડઅસર કરી  શકે છે.       

 દિવસમાં કેટલી વખત પેઇનકિલર્સ લેવી જોઈએ?

નિષ્ણાતોના મતે પેરાસીટામોલ એ દર્દ માટે સૌથી વધુ વપરાતી દવા છે. બાળકોને પણ ખબર છે કે, દુખાવાની સ્થિતિમાં પેરાસિટામોલ લેવી જોઈએ. ડૉક્ટર્સ કહે છે કે, 500 મિલિગ્રામની ગોળીઓ દિવસમાં 3-4 વખત 8 કલાકના અંતરાલથી લઈ શકાય છે, તે પણ ડૉક્ટરની સલાહ લીધા પછી. આ દવા 3-4 દિવસથી વધુ ન લેવી જોઈએ. આ દવાઓ ડૉક્ટરની સલાહ પર જ લેવી જોઈએ. જો આડેધડ વધુ માત્રામાં પેઇન કિલર લેવામાં આવે તો તે આંતરડા, કિડની અને લિવરને ખરાબ રીતે ડેમેજ કરી શકે છે. 

 નિદાન વગર પેઇનકિલર્સ ન લો

ડૉક્ટરો કહે છે કે, જ્યાં સુધી કોઈ રોગનું નિદાન ન થાય અને તેના મૂળ નાબૂદ ન થાય ત્યાં સુધી સતત દર્દની દવા લેવાથી નુકસાન થઈ શકે છે. કારણ કે દરેક દર્દની દવાની ગંભીર આડઅસર હોય છે, જે કદાચ તરત દેખાતી નથી પણ જો વારંવાર લેવામાં આવે તો તે શરીરને ખતરનાક રીતે અસર કરી શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Embed widget