શોધખોળ કરો

Women Health: મહિલાઓમાં ઉંમર સાથે બદલે છે વિટામિન, મિનરલ્સની જરૂરિયાત, આ રીતે સમજો

Women Health :સ્ત્રીઓને ઉંમર પ્રમાણે ઘણા વિટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાત બદલાતી રહે છે. તેમના આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ. આવો જાણીએ કઈ ઉંમરે મહિલાઓએ શું ખાવું જોઈએ.

શરીરના સારા સ્વાસ્થ્ય માટે પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. તેમની ઉણપ આપણા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ બંનેને અસર કરે છે. એવું માનવામાં આવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓના શરીરમાં વધુ પોષક તત્વોની જરૂર હોય છે. આનું એક કારણ છે કે પુરૂષો કરતા મહિલાઓને વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે. મહિલાઓએ તેમની ઉંમર પ્રમાણે પોષક તત્વોનું સેવન કરવું જોઈએ. આવી સ્થિતિમાં તમારા આહારમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોનો સમાવેશ કરો. અહીં જાણો ઉંમર પ્રમાણે મહિલાઓ માટે કયા પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. 

25 વર્ષથી ઓછી વયની યુવતી માટે

કેલ્શિયમઃ- આ ઉંમરે છોકરીઓને કેલ્શિયમની જરૂર હોય છે. આવી સ્થિતિમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ લો, જેથી હાડકાં અને માંસપેશીઓનો યોગ્ય વિકાસ થાય અને તે મજબૂત બને. આ માટે તમારે ડેરી ઉત્પાદનો, માછલી, સોયાબીનનું સેવન કરવું જોઈએ.

ડોઝ - સમગ્ર દિવસ દરમિયાન લગભગ 1 હજાર મિલિગ્રામ

 વિટામિન ડી – કેલ્શિયમ પણ હાડકા માટે જરૂરી છે. વિટામીન ડીના સૂર્યના કિરણોમાંથી મળે છે.આપ કેલ્શિયમ માટે દૂધ,  સૅલ્મોન ફિશ અને અનાજનો ડાયટમાં સામલે કરો.

ડોઝ - સમગ્ર દિવસ દરમિયાન 600 IU

 આયર્ન- દર મહિને પીરિયડ્સના કારણે શરીરમાં આયર્નની ઉણપ થાય છે, જેના કારણે શરીરમાં નબળાઈ આવવા લાગે છે. આવી સ્થિતિમાં માંસ, માછલી, પાલક, દાડમ અને બીટરૂટનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરો.

ડોઝ - દરરોજ 18 મિલિગ્રામ

 25-40 વર્ષની સ્ત્રીઓ

ફોલિક એસિડ- ફોલિક એસિડ ડીએનએ અને આરએનએની રચનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરને પૂરતા પ્રમાણમાં ફોલિક એસિડ મળવું ખૂબ જ જરૂરી છે. તે માટે સાઇટ્રસ ફળો, રાજમા, ઇંડા અને કઠોળનો ડાયટમાં સમાવેશ કરો.

ડોઝ - સગર્ભા સ્ત્રી માટે દરરોજ 600 એમસીજી

સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે 500 mcg

 આયોડિનઃ- આ ઉંમરની સ્ત્રીઓમાં શરીરના વિકાસ માટે પુષ્કળ પ્રમાણમાં આયોડિન જરૂરી છે.

ડોઝ - સમગ્ર દિવસ દરમિયાન 150 એમસીજી

 આયર્ન- 25 થી 50 વર્ષની મહિલાઓએ પણ ભરપૂર માત્રામાં આયર્નનું સેવન કરવું જોઈએ.

ડોઝ - દરરોજ 18 મિલિગ્રામ

સગર્ભા સ્ત્રીઓ દરરોજ 27 મિલિગ્રામ

 વિટામિન્સ B12 અને B16 - રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે જરૂરી છે. તે લીલા શાકભાજી, દૂધ, માછલીમાંથી મળે છે.

માત્રા - વિટામિન B12 2.4 મિલિગ્રામ દૈનિક

વિટામિન B16 1.3 મિલિગ્રામ દૈનિક

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને   સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ

Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી

Embed widget