શોધખોળ કરો

Health Tips : જો આપ જિમ નથી જઇ શકતા તો આ એક્ટિવિટી ચોક્કસ કરો, ઉતરશે વજન

આજકાલ આપણું જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે, આપણી પાસે આપણા શરીર માટે સમય નથી. આપણે બધા જાણીએ છીએ કે કસરત કરવી આપણા માટે કેટલું મહત્વનું છે. કસરત કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી વ્યસ્ત દિનચર્યામાં કસરત કરવા માટે સમય નથી કાઢી શકતા, તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

Health Tips : આજકાલ આપણું જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે, આપણી પાસે આપણા શરીર માટે સમય નથી. આપણે બધા જાણીએ છીએ કે કસરત કરવી આપણા માટે કેટલું મહત્વનું છે. કસરત કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી વ્યસ્ત દિનચર્યામાં કસરત કરવા માટે સમય નથી કાઢી શકતા, તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

વોકિંગ

 જો તમે દિવસ દરમિયાન તમારા શરીર માટે કસરત માટે સમય કાઢી શકતા નથી, તો સાંજે કે રાત્રે   દરરોજ  એક કલાકનો સમય વોકિંગને આપવો જોઇએ. જો એ પણ શકય ન હોય તો દર કલાકે 2 મિનિટ વોકિંગ માટે ફાળવો. જો આપ  ઓફિસમાં હોવ તો પણ દર કલાકે ઓછામાં ઓછી 2 મિનિટ  વોક કરો. જે   સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. લાંબો સમય એક જ પોઝિશનમાં  બેસી રહેવાથી પણ આપનું વજન વધી શકે છે.

ચાલવાના ફાયદા

 ચાલવાથી  વજન નિયંત્રણમાં રહે છે. જો તમે  આ ટિપ્સને નિયમિત રૂટીનમાં સામેલ કરશો તો વોકિંગથી રોગપ્રતિકારક શક્તિ પણ બૂસ્ટ થાય છે.  શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. ડિપ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે  પણ વોકિંગ ઉત્તમ વિકલ્પ છે.

દોરડું કૂદવું

 જો  આપ આપના માટે કસરતનો  સમય  ફાળવી શકતા નથી, તો આવી સ્થિતિમાં  આપ દોરડું કૂદી શકો છો. દોરડા કૂદવા માટે તમે 1 કલાકમાં લગભગ 400 કેલરી બર્ન કરી શકો છો. દોરડું કૂદવું એ પણ બેસ્ટ એક્સરસાઇઝ છે. હૃદયરોગથી બચવા માટે દોરડું કૂદવું ખૂબ જ ફાયદાકારક છે.

શરૂઆતમાં તમારે 1 મિનિટમાંથી 10 થી 20 સ્કીપ્સ કરવી જોઈએ. ધીમે ધીમે તમે સંખ્યા વધારી શકો છો. દોરડા કૂદવાના ઘણા ફાયદા છે. તમારે ઓછામાં ઓછા 20 મિનિટ માટે દોરડું કૂદવું જોઈએ. તેનાથી વધુ કેલરી બર્ન થાય છે. દોરડા કૂદવાથી હાડકા પણ મજબૂત બને છે.  દોરડા કૂદવાથી પણ ડિપ્રેશનની સમસ્યામાં રાહત મળે છે.  આનાથી ફેફસાં પણ મજબૂત થાય છે અને સાથે  હાર્ટ ડિસીસનું જોખમ ટળે છે.

સીઢીઓ ચઢો

સીઢી ચઢવી પણ એક સારો વ્યાયામ છે.  300 થી 400 કેલરી બર્ન થઈ શકે છે. જો તમે એક મિનિટ માટે સાઠ પગથિયાં ચઢો છો, તો પગ અને હિપ્સની ચરબી વધે છે. કેલરી બર્ન કરીને સ્નાયુઓ પણ મજબૂત બનાવે છે. સીડી ચડવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટે છે. વજન ઘટાડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. સીઢી  ચડવાના ઘણા ફાયદા છે. તે આપના વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે સીડી ચડવી ઉત્તમ એક્સરસાઇઝ છે. તેનાથી  અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે સીઢી ચડવી  ફાયદાકારક છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget