શોધખોળ કરો

Health Tips: ઘરે આ રીતે બનાવો Banana Facial, પાર્લરમાં જવાની નહીં પડે જરૂર

Banana Facial: દરેક વ્યક્તિ સુંદર, ચમકદાર અને કોમળ ત્વચા ઈચ્છે છે. આ માટે લોકો વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ સાથે ઘણા લોકો પર્લરમાં જઈને ફેશિયલ પણ કરાવે છે.

Banana Facial: દરેક વ્યક્તિ સુંદર, ચમકદાર અને કોમળ ત્વચા ઈચ્છે છે. આ માટે લોકો વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ સાથે ઘણા લોકો પર્લરમાં જઈને ફેશિયલ પણ કરાવે છે. તમને જણાવી દઈએ કે ફેશિયલને કારણે ચહેરા પર જમા થયેલી ગંદકી, ડેડ સ્કિન સેલ્સ સરળતાથી દૂર થઈ જાય છે. આ સાથે ત્વચામાં પણ ચમક આવે છે. પરંતુ પાર્લરમાંથી ફેશિયલ કરાવવું ઘણું મોંઘું પડી શકે છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો ઘરે કેળા વડે ફેશિયલ કરી શકો છો. આનાથી તમારા ચહેરા પર ગ્લો અને ચમક આવશે. ચાલો અમે તમને જણાવીએ કે તમે ઘરે કેવી રીતે ફેશિયલ કરી શકો છો?

ઘરે આ રીતે કરો બનાના ફેશિયલ

ચહેરાને સારી રીતે સાફ કરો-
ઘરે કેળાનું ફેશિયલ કરવા માટે સૌથી પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો. આ પછી, હાઇડ્રેટિંગ ક્લીન્સરની મદદથી ચહેરો સાફ કરો. તેનાથી ચહેરા પર જમા થયેલી બધી ગંદકી અને ધૂળ સરળતાથી દૂર થઈ જશે. આ પછી ત્વચા ફેશિયલના આગળના સ્ટેપ માટે તૈયાર થઈ જશે.

બનાના ફેસ સ્ક્રબ-
ચહેરાની સફાઈ કર્યા પછી ફેસ સ્ક્રબિંગ કરવું જોઈએ. બાના સ્ક્રબ બનાવવા માટે તમે મિલ્ક પાવડર લો. તેમાં સોજી, લીંબુનો રસ અને ઓલિવ તેલ ઉમેરો. હવે કેળાની છાલ લો અને આ મિશ્રણને છાલ પર લગાવો. તેને આખા ચહેરા પર સારી રીતે સ્ક્રબ કરો. આ પછી હળવા હાથે 5 મિનિટ સુધી સ્ક્રબ કર્યા બાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરો ઊંડે સુધી સાફ થશે અને ત્વચાના મૃત કોષો પણ દૂર થશે. તેનાથી ચહેરા પર કુદરતી ચમક આવશે.

બનાના મસાજ ક્રીમ-
સ્ક્રબિંગ કર્યા પછી, ફેશિયલનું આગળનું પગલું છે ચહેરાની મસાજ. આ માટે એક બાઉલમાં અડધું કેળું, મધ, લીંબુનો રસ, એક ચપટી હળદર અને દહીં નાખો. આ બધાને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પછી તેનાથી તમારા ચહેરાની મસાજ કરો. તેનાથી ચહેરો મુલાયમ બનશે.

બનાના ફેસ પેક-
કેળામાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, કેળા ત્વચાની શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે, તે ખીલ અથવા પિમ્પલ્સથી પણ છુટકારો અપાવે છે. કેળાનો ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં નારંગીની છાલનો પાઉડર, અડધું કેળું, મધ, લીંબુનો રસ અને દહીં મિક્સ કરી, આ બધાને સારી રીતે મિક્સ કરીને ઝીણી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. આ પ્રયોગ કરવાથી તમને ટૂંક સમયમાં જ રિઝર્લ્ટ જોવા મળશે. જો કે બધાની ત્વચા અલગ અલગ હોય તેથી તેના રિઝર્લ્ટમાં પણ ફેરફાર જોવા મળે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂરRajkot Rains Update | રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનGujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Embed widget