શોધખોળ કરો

Weight Loss: વેઇટ લોસમાં આ કારણે કારગર છે મધ, આ રીતે કરો સેવન, ઝડપથી ઉતરશે વજન

જો આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો આપની દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

Weight Loss:જો  આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો  આપની  દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

વજન ઘટાડવા માટે લોકો કસરત, યોગ અને જિમની સાથે ઘણી રીતો અપનાવે છે અને ઘણા પૈસા પણ ખર્ચે છે. આ સિવાય ઘણા લોકો વજન ઘટાડવા માટે પોતાના ડાયટમાં ફેરફાર પણ કરે છે, પરંતુ તેમ છતાં ઘણી વખત તેમને ઈચ્છિત પરિણામ મળતું નથી. જો આપ પણ  અનેક ઉપાયો કર્યા પછી પણ વજન ઘટાડતા નથી, તો એક કપ હૂંફાળું પાણી અને મધ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે નિયમિતપણે સવારે 1 કપ ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને  તેનું સેવન કરવું જોઈએ. મધમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ ગુણધર્મો તેમજ એન્ટિ-એલર્જિક ગુણો હોય છે અને આ બધા ગુણધર્મો આપણા સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે જાદુઈ માનવામાં આવે છે. આવો અમે તમને આ ખાસ પાણીના ફાયદા વિશે જણાવીએ.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો તમારી દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. મધનું પાણી પાચન, કબજિયાત, ધીમી ચયાપચય અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓને દૂર કરે છે અને આ બધા વજન વધવાના મુખ્ય કારણો છે. મધનું પાણી મેટાબોલિઝમ સુધારે છે અને વધારાનું વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવાથી ફેટ  બર્ન કરવાની પાણીની ક્ષમતા વધે છે.

મધનું પાણી એનર્જી વધારે છે

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મધનું જાદુઈ પાણી એનર્જી વધારવાનું પણ કામ કરે છે. જો તમે થાક અનુભવો છો, તો કોઈપણ મીઠા પીણાને બદલે, તમે મધના પાણીનું સેવન કરી શકો છો. તેના સેવનથી તમારી એનર્જી તો વધશે જ સાથે સાથે તમારું હાઇડ્રેશન લેવલ પણ વધશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હૂંફાળા પાણીમાં એક ચમચી મધ વજન ઘટાડવામાં મદદ કરે છે અને એનર્જી વધારવાની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. વાસ્તવમાં મધમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોની સાથે વિટામિન અને મિનરલ્સ હાજર હોય છે. તેથી, દરરોજ મધના પાણીનું સેવન કરીને, તમે એવા રોગોથી બચી શકો છો જે બેક્ટેરિયા અને વાયરસના કારણે ફેલાઇ છે.

ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત મળે છે

મધના પાણીનું સેવન કરવાથી ગળામાં દુખાવો અને ઉધરસ પણ દૂર થાય છે. મધ અને ગરમ પાણી વ્યક્તિગત રીતે ગળાના દુખાવાને દૂર કરવા માટે જાણીતું છે અને જો બંનેને એકસાથે પીવામાં આવે તો અસર ક્યારેક બમણી થઈ જાય છે. તેથી, ગળાના દુખાવા અને ઉધરસથી છુટકારો મેળવવા માટે, મધ સાથે એક ગ્લાસ નવશેકું પાણી પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND VS PAK Dubai: ભારત-પાકિસ્તાન મેચમાં આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર, બાબર કે અય્યર કોણ બતાવશે દમ ?
IND VS PAK Dubai: ભારત-પાકિસ્તાન મેચમાં આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર, બાબર કે અય્યર કોણ બતાવશે દમ ?
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Devayat Khavad Audio Clip Viral : મારી આબરુમાં હાથ નાંખ્યો, કાઠી દરબાર છું.. તમે તૈયારીમાં રહેજો ફૂલCorona New Virus : ચીનમાં કોરોનાના નવા વાયરસના અહેવાલથી વિશ્વમાં ફફડાટIND Vs Pakistan Match:ભારતની જીત માટે હવન પૂજન, જુઓ ચાહકોમાં કેવો છે ઉત્સાહ? Watch ReportGir Somnath: સૂત્રાપાડામાં યુટ્યુબર પર કરાયો જીવલેણ હુમલો, જાણો હાલ શું છે સ્થિતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND VS PAK Dubai: ભારત-પાકિસ્તાન મેચમાં આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર, બાબર કે અય્યર કોણ બતાવશે દમ ?
IND VS PAK Dubai: ભારત-પાકિસ્તાન મેચમાં આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર, બાબર કે અય્યર કોણ બતાવશે દમ ?
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
PM Kisan: આવતીકાલે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂ.નો હપ્તો, પરંતુ આ ખેડૂતોને નહીં મળે, જાણો વિગતે
PM Kisan: આવતીકાલે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂ.નો હપ્તો, પરંતુ આ ખેડૂતોને નહીં મળે, જાણો વિગતે
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Chhaava Collection: છાવાનું નવું કારનામું, વિક્કી કૌશલની ફિલ્મની 250 કરોડ ક્લબમાં એન્ટ્રી, તોડી નાંખ્યો આ રેકોર્ડ
Chhaava Collection: છાવાનું નવું કારનામું, વિક્કી કૌશલની ફિલ્મની 250 કરોડ ક્લબમાં એન્ટ્રી, તોડી નાંખ્યો આ રેકોર્ડ
'તેઓ અમારા પર કીચડ ઉછાળે છે...', ટ્રમ્પ અને પીએમ મોદીનું નામ લઇ લિબરલ્સ પર કેમ ભડકી ઇટાલી PM ?
'તેઓ અમારા પર કીચડ ઉછાળે છે...', ટ્રમ્પ અને પીએમ મોદીનું નામ લઇ લિબરલ્સ પર કેમ ભડકી ઇટાલી PM ?
Embed widget